________________
૩૬૦
જિનશાસનરત્ન
તે મંદિરના મૂળનાયક શ્રી કેશરિયાનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાને માટે તેમણે એક લાખ અગિયાર હજારને અગિયારની મેલી મેલીને પ્રતિષ્ઠાનેા લાભ લીધા છે. તેમણે શ્રી કેશરિયાજી પરપરામાં પેાતાના નામની ધમ શાળા પણ અનાવરાવી છે. ગુરુમહારાજે તેમને સાધર્મિક ભાઈ એના ઉદ્ધારને માટે ઉપદેશ આપ્યું. મુંબઈ નિવાસી શેઠ રમણુલાલ નગીનદાસ પાલીતાણા ૯૯ યાત્રા કરી રહ્યા છે તે પણ અહી દર્શોનાથ વઢના આવ્યા. અહીંથી ગ્રામાનુગ્રામ વિચરતા ગુરુદેવ વલ્લભીપુર પધાર્યાં.
વલ્લભીપુર પ્રાચીન નગરી છે. અહીં એ મદિર અને એક ગુરુમંદિર છે. ગુરુમંદિર સડક પર આવેલું છે. આ ગુરુમંદિરમાં શ્રી દેવધિ ગણી ક્ષમાશ્રમણ તથા એમના પાંચસે શિષ્યાની મૂર્તિ એ છે.
ઉપાશ્રય પણ વિશાળ છે. નગરના મંદિરમાં દેવવિધ ગણી ક્ષમાશ્રમણુજી મહારાજ તથા શ્રી ન્યાયાંભાનિધિ આચાય મહારાજ તથા શ્રીપાષકેશરી મહારાજની પ્રતિમાએ પણ છે. અહી ભાવનગર પધારવા માટે વિનંતી કરવા શેઠશ્રી ભેગીલાલભાઈ મગનલાલ આદિ આવ્યા હતા. ભવ્ય પ્રવેશ મહેાત્સવની વાત કરતા હતા. ગુરુદેવે જણાવ્યું, ભાગ્યશાળીએ, મારે તે સ્થવિર, શાન્તવીર, પ્રશાન્તમૂર્તિ, યાતિષમાત... આચાર્ય દેવ શ્રી વિજચાદરસૂરીશ્વરજી મહારાજ, જે અસ્વસ્થ છે, તેએાશ્રીનાં દન વંદન સુખશાતા પૂછવા માટે ભાવનગર આવવાની ભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org