________________
જિનશાસનરત્ન
૩૨૨
નેર શ્રીસ થે બધા મહેમાનનું ભાવપૂર્વક આતિથ્ય કર્યુ. એક વખત શ્રી કુમ્ભારામજી આય પણ આવ્યા હતા.
પ્રખર તપસાધક શ્રી એકાન્તવિજયજી મહારાજે બિકાનેરમાં એકાવન ઉપવાસની દીર્ઘ તપશ્ચર્યા કરી ને આ બિકાનેરને–જૈનનગરીને પવિત્ર કરી દીધી. તપશ્ચર્યા પૂણ્ થવાના સમયે ખિકાનેરનિવાસી આબાલવૃદ્ધના ઉલ્લાસને પાર નહાતા.
તપ, દાન, પ્રભુપૂજાથી બિકાનેર સ્વર્ગ ભૂમિ ખની ગઈ હતી.
એકાવન દિવસ પર્યંત મૌન ધારણ કરી દીઘ તપશ્ચર્યા કરવી એ માનવજીવનની કેટલી મેાટી સાધના છે. મન્થેણ વંદ્યામિ'' બિકાનેરના આગેવાનાએ વાંદણા
કરી.
ધર્મ લાભ” આચાય શ્રીએ
ધમ લાલ આખ્યા. કૃપાસિંધુ ! અમારા બિકાનેર નગરમાં પ્રખર તપસ્વી મુનિપુંગવશ્રી અનેકાન્તવિજયજીએ ૫૧ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી છે તા એ પ્રસ ંગે અમારે શુ કરવું જોઈએ ?” પ્રસન્નચંદ્રજી કોચરે પૂછ્યું.
ભાગ્યશાળીએ ! તપશ્ચર્યાથી તમારી ભૂમિ પવિત્ર અની ગઈ. અઠ્ઠાઈ મહાત્સવ તા તમે કરશે! પણ આ નિમિત્તે તમે એવું કાંઈ કરેા જેથી આ તપશ્ચર્યા, તપસ્વી અને ખિકાનેર યાદગાર બની જાય. સારુ એવું ફંડ કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org