________________
૩૧૨
જિનશાસનરન
ખૂબ પ્રસન્ન થયા. અહીંથી વિહાર કરીને ગુરુદેવ છ માઈલ પર મોંગલાગામ પધાર્યા.
અહીં રાત્રિમાં વ્યાખ્યાન થઈ રહ્યું હતું એટલામાં રાનીયાં ગામથી એક બસ આવી પહેાંચી. રાનીયાંના ભાઈએએ ભક્તિભાવપૂ`ક પેાતાને ગામ પધારવા આગ્રહ કર્યાં. આ અધા સ્થાનકવાસી ભાઈ એ હતા આ ગામ પણ વિહાર માથી જુદું હતું. પરંતુ આ ભાઈઓની ભક્તિપૂણ વિન'તીની ઉપેક્ષા કરવી એ અતિ ઘણું કઠણ હતું.
આવા પુણ્ય અવસર મળે તે રાનીયાંના ભાઈ એ તેને લાભ લેવા કેમ ચૂકે ? છેવટે આપણા ચરિત્રનાયક સયમના રાજા ગુરુવરને રાનીયાંવાળા ભાઈએ લઈ ગયા. આ હષ માં ઇન્દ્ર મહારાજ એવા તે આનદમગ્ન થઈ ગયા કે વર્ષોનું સ્વાગતજળ વરસાવી દીધું. જળથલ એકાકાર થઈ ગયું. પરંતુ ગુરુદેવના પુણ્યપ્રભાવે વર્ષા થૈડા સમય માટે અધ થઈ ગઈ અને ગુરુદેવ શ્રમણ પરિવાર સહિત રાનીયાં પહાંચી ગયા.
બધા ભાઈ આએ મળીને સુંદર સ્વાગત કર્યું. અહીં એ દિવસ સ્થિરતા કરી. વ્યાખ્યાન સ્થાનકમાં થયું અને સુંદર પ્રભાવ પડયો.
અહીંના ભાઈ એના કહેવાથી માલૂમ પડયું કે અહીં યતિજી મહારાજનું શિખરખ ંધી મંદિર હતું. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org