________________
જિનશાસનરન
નામનેા ગ્રંથ તેમણે ભાવપૂર્વક સૌંપાદન કર્યાં છે, હસ્તિનાપુરમાં પણ તેમનાં પ્રવચન થતાં રહ્યાં.
૩૦૮
અહીથી ગુરુરાજ બાગપત, ખાલગઢ થઈને સેાનીપત પધાર્યા. અહીં બહારથી (દિલ્હી આદિથી) અનેક ભાઈ એ આવ્યા હતા. પ્રવેશમાં ઐન્ડવાજા' આદિની શોભા પ્રશંસનીય હતી. સ્થાનકવાસી મુનિશ્રી ખુશાલચંદ્રેજી મહારાજ તથા શ્રી વિજયમુનિ મહારાજ તથા શ્રી નેમિચંદ્રજી મહારાજ લગભગ એક માઈલ સુધી સામે આવ્યા હતા. તેઓ પ્રવેશે।ત્સવમાં સાથે રહ્યા હતા. કેવી ઉદારતા ! કેવા પ્રેમભાવ! અહીં ખડૌનિવાસી લાલા નકશેારજીનું એક જ ઘર મૂર્તિપૂજક છે.
શ્રી રામચંદ્ર સિંઘલ પણ ખૂબ ભક્તિવાન વ્યક્તિ છે. સ્થાનકવાસી ભાઈઓનાં ઘણાં ઘર છે. વિશાલ સ્થાનક છે. તેમાં ગુરુદેવે સ્થિરતા કરી. દિગંબર જૈન મંદિર તથા દિગંબર ભાઈ એની સંખ્યા પણ ઘણી છે. પ્રવેશે।ત્સવમાં બધાના સહયાગ હતા.
'
પ્રવેશે!ત્સવ પછી અનેક ભક્તિભર્યા ભજના થયાં. પ્રે, રામકુમારે [M, A] ખાલમુનિએ પ્રત્યે ઘણા ભક્તિભાવ દર્શાવ્યેા.
।
સ્થાનકવાસી મુનિશ્રી ખુશાલચ`દજી, મુનિશ્રી નેમિચંદ્રજી તથા મુનિશ્રી જયવિજયજી (પન્યાસ) મહારાજનાં પ્રવચન થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org