________________
જિનશાસનન
ભાવપૂર્વક ધર્મલાભ આપીને કુટુંબમાં કે પ્રેમ અને વાત્સલ્યભાવ હોવું જોઈએ, કુસંપ અને વેરવિધથી તે આપણું તથા આપણાં બાળકનું અકલ્યાણ થાય છે, -સંપ ત્યાં જંપ અને સુખ-શાંતિ હોય છે. તમારા વંશજેને સમુજવળ ઇતિહાસ કે પ્રશંસનીય છે. તમે જાણે છે મેં તે અહીંથી વિહાર કર્યો હતે પણ ખાસ તમારા બધાના સમાધાન અને સુખ-શાંતિ માટે જ ફરી આવ્યા છું. તમે તે બધા સમજુ છો, ધર્મપ્રેમી છે અને ગુરુ ભક્તો છે. તમારા હદયનું પરિવર્તન થાય તે બધાને કેટલે બધે આનંદ થશે. અને આ માર્મિક બેધપ્રદ સુધાભર્યા ઉપદેશની એવી તે જાદુઈ અસર થઈ કે બધાનાં હૃદય પલ્લવિત થયાં. વૈમનસ્ય દૂર થયું. બધામાં પ્રેમભાવ ઊમટી આવ્યો. બધાએ વિનમ્ર ભાવે ગુરુદેવના ચરણમાં પિતાનાં મસ્તક નમાવ્યાં. ગુરુદેવે વાસક્ષેપ નાખી મંગળ આશીર્વાદ આપ્યા.
- લાલા હંસરાજજીને તેમનાં પુત્રવધૂ સાથે વૈમનસ્ય હતું તેને પણ પ્રેમપૂર્વક સમજાવ્યા, તે પણ દૂર થયું. આ પણ ચારિત્ર્યબળને અદ્ભુત વિજય હતે. સાચી સાધુતા સમક્ષ કેશુ નતમસ્તક નથી થઈ જતા !
આ પ્રસંગથી જડિયાલા શ્રીસંઘમાં આનંદની લહેર લહેરાણું.
જડિયાલાથી વિહાર કરી ગુરુદેવ કરતારપુર પધાર્યા. અહી લાલા ચિત્તરામજીનું એક જ ઘર છે. તેમ છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org