________________
* ૫૯. ચારિત્ર્યબળને
અભુત વિજય
જડિયાલા ગુરુમાં ગુરુદેવને માલૂમ પડ્યું કે કેરે સરકારે સ્કૂલના વિદ્યાર્થીઓને બબ્બે ઇંડાં નાસ્તામાં આપવાનો હુકમ કર્યો છે. આ નગરમાં તેને જોરશોરથી વિરોધ શરૂ કરવામાં આવશે.
દેવ, ગુરુ, ધર્મના પસાથે સફળતા મળી. છેવટે કૈરાં સરકારે આ હુકમ પાછું ખેંચી લીધે. આપણું ચરિત્રનાયક ગુરુદેવના ચારિત્રબળને આ અદ્ભુત વિજય હતે. જૈન જગતમાં આથી એક નવીન જાગ્રતિને જુવાળ આવ્યો. આવા પ્રસંગે આપણું આચાર્યપ્રવરે, પદસ્થા, મુનિવરે, જૈન સંઘના ઘડવૈયાઓએ જોરદાર વિરોધ કર. જોઈએ. ધર્મ વિરુદ્ધના કેઈ પણ સરકારી કે બીજા હુકમને સાંખી લેવાય નહીં.
જડિયાલા ગુરુના શ્રીસંઘે તથા હોશિયારપુરના શ્રીસંઘે ચાતુર્માસ માટે વિનંતી કરી પણ ગુરુવારે હોશિયારપુર માટે ભાવના દર્શાવી. કારણ કે ત્રણ ત્રણ વર્ષથી તેઓની વિનંતી થઈ રહી હતી.
જેઠ શુદિ અષ્ટમીના રોજ દાદાગુરુની જયંતી ઊજવવામાં આવી. ગુરુમંદિરનાં દ્વાર આદિના નિર્માણમાં લાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org