________________
૨૧૭
જિનશાસનરન
અહીં આત્મવલ્લભ જૈન હોમિયોપેથિક ઔષધાલયની સ્થાપના થઈ. પંજાબ કેસરી ગુરુદેવની જયંતી પ્રસંગે આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રગુરુએ વિનમ્રભાવે જણાવ્યું કે–
તે ગુરુદેવનો સિપાઈ છું. જેમ નેકર રાજાના આદેશનું પાલન કરે છે તેવી જ રીતે ગુરુદેવની આજ્ઞાનુસાર કામ કરવાવાળો હું તે એક ચપરાશી છું.” ધન્ય છે ચરિત્ર-નાયક ગુરુદેવને વિનય, ભક્તિ તેમ જ નિરભિમાનતા.
ત્યારે તે પંજાબી ગુરુભક્ત તેમને એટલા આદર• ભાવપૂર્વક માને છે, ગુરુના સાચા પટ્ટધર માને છે.
જન હાઈસ્કૂલની પરિસ્થિતિ સુધારવાને માટે વારંવાર ગુરુદેવે પ્રેરણા આપી. આજ તે સંસ્થા સુચારુ રૂપે "ઉન્નતિ કરી રહી છે.
વિશ્વશાંતિસંદેશની પ્રતિઓ ભારતના જુદા જુદા - સંઘને મોકલવામાં આવી. બધી જૈન જૈનેતર જનતાએ ધર્મનું શરણ સ્વીકાર્યું. બધાને ધ્યેય પ્રાપ્ત થયું. ધર્મમાં રુચિ જાગ્રત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org