________________
૧૯૬
દીક્ષાર્થી કાન્તાબહેન(મૅટ્રિક-પ્રભાકર-સાહિત્યરત્ન)ની દીક્ષા વિધિપૂર્વક કરવામાં આવી. નવપદ એળીની આરાધના થઈ. સ્થાનકવાસી સમાજના આચાય સમ્રાટને મળવા અમે સ્થાનકમાં જવા નીકળ્યા.
જિનશાસનર
જ્યારે અમે સ્થાનકમાં પહોંચ્યા ત્યારે સ્થાનકવાસી સમાજના આચાર્ય સમ્રાટ આગમજ્ઞાતા ૧૦૦૮ શ્રી આત્મારામજી મહારાજ આંખે તેજ ન હેાવા છતાં ખારણાસુધી લેવા આવ્યા, અને એમની ખરાખર બેસવાની ના પાડી છતાં એએશ્રીએ મને હાથ પકડી પેાતાની પાસે એસાડયો. આ મિલન હૃદયંગમ હતું. આ વખતે સ્થાનકવાસી સાધ્વીજીએ બહુ જ સુંદર ભજન ગાયું. એક ચાંદ એક સૂ પાટ પર બિરાજેલ એ મહારથીએના તપ તથા ત્યાગના અદ્ભુત પ્રકાશ ફેલાઇ રહ્યો. આ દૃશ્ય અવર્ણનીય હતું.
એકતા
આપણા ભારત દેશની આઝાદીમાં આપણા સૌનું કલ્યાણ છે.. તે આઝાદીને માટે હિંદુ-મુસ્લિમ-શીખ એકતા મુખ્ય છે. એ એકતા ગમે તે ભેગે આપણે સાધવી જોઇએ. ગામેગામ, શહેર શહેરમાં આ એકતાના સંદેશ પહેાંચે અને દેશ આખામાં એકતા સ્થપાય તા આપણા દેશનુ વિશ્વશાંતિમાં અનેરું સ્થાન રહેશે તેની ખાતરી રાખશે.
Jain Education International
For Private & Personal Use Only
વલ્લભસુધાવાણી..
www.jainelibrary.org