SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૮. જયપુરમાં વિવિધ ઉત્સવો આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ જયપુરના આગેવાનોની વારંવારની વિનંતિને માન આપીને મદનગંજ આદિ થઈને જયપુર પધાર્યા. ચિત્ર સુદ ૧ ગુરુવાર તા. ૯ એપ્રિલ ૧૯૫૯ના દિવસે શ્રીસંઘે આપનું ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગત જુલૂસ પ્રાતઃ સાડાસાત બજે રામલીલા ગ્રાઉંડથી શરૂ થઈને ચીડા રસ્તા, ત્રિપોલિયા બજાર, ઝવેરી બજાર થઈને આત્માનંદ સભાભવનમાં પહોંચ્યું. જુલૂસમાં હાથી, બન્ડ ખાવર ને જયપુરની ભજનમંડળી સાથે બે ઘેડાગાડીઓમાં ન્યાયામ્ભનિધિ ગુરુભગવંત શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ તથા પંજાબકેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજના ફટાઓ હતા. સભાભવનમાં વ્યાખ્યાનાદિ થયાં. શ્રી હીરાલાલજી વૈદ તથા શ્રી કસ્તૂરમલજી શાહનાં સ્વાગતભાષણ થયાં. આચાર્યશ્રી ગુરુદેવે જવાબમાં જણાવ્યું કે અહીં કેટલાયે ભાગ્યશાળી મહાનુભાવે. થઈ ગયા છે. તેમાં માન્યવર શ્રી ગુલાબચંદજી ઢઢ્ઢા M. A તે જૈન કોન્ફરન્સના સ્થાપક અને પિતા હતા. પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિ પ્રત્યે તેમને ખૂબ ભક્તિભાવ હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy