________________
૪ર. ચમત્કાર તથા દીક્ષા મહાત્સવ
વલસાડનાં એ શ્રાવિકા મહેનેા તથા એક છોકરા અને એક છે।કરી આણુની યાત્રા કરીને પંચતીથી ની યાત્રા કરવા વરકાણી આવ્યાં હતાં.
તેમનામાંની એક અહેને લગભગ સાંજના સાત વાગ્યે બેભાન થઈ ને ખચાવા ખચાવે, પ્રભુ પાર્શ્વનાથ મને અચાવા, એમ રાડા પાડવા માંડી. તે બહેનની ચીસ સાંભળીને વરકાણાના હેડ માસ્ટર તથા અનેક વિદ્યાથી એ દોડી ગયા. કાઈ એ યાદ કરાવ્યું કે ગુરુમહારાજ અહીં ખિરાજમાન છે. તેઓશ્રીને આ વાત જણાવવી જોઈએ, તેમના મ`ગળ આશીર્વાદથી કદાચ આ બહેનને શાતા મળે. ગુરુમહારાજને ખબર મળતાં જ તેમણે પંજાબકેશરી ગુરુદેવને મંત્રિત વાસક્ષેપ આધ્યેા. વાસક્ષેપ નાખતાં જ તે બહેન શુદ્ધિમાં આવી. તેની બેશુદ્ધિ તથા ગભરામણુ કાણુ જાણે કાં ચાલી ગઈ. પ્રેક્ષકાને તે આ ચમત્કાર લાગ્યા પણ ગુરુદેવે જણાવ્યું કે આમાં ચમત્કાર જેવુ' કાંઈ જ નથી પણ આપણા યુગદિવાકર ખાલબ્રહ્મચારી મહાન સાધક ગુરુ ભગવંતના ચારિત્ર્યને પ્રતાપ છે અને થમના પ્રતાપે તેમ જ તેમના વાસક્ષેપના પ્રભાવે આવા ઘણા પ્રસંગે અને છે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org