________________
28 ૩૮. પાર્શ્વવલ્લભ વિહાર–
પ્રતિષ્ઠા મહોત્સવ
સં. ૨૦૧૩ના ચૈત્ર વદિ ૧૦ના રોજ શેઠ પ્રસન્નચંદજી કેચર(બિકાનેરનિવાસી)ની વિનંતિથી ગુરુમહારાજ સાધુસમુદાય સાથે બેન્ડવાજા સહિત પંજાબી ધર્મશાળાથી નજરબાગ પધાર્યા. સવારના જુલૂસ નીકળ્યું. સાડાનવ વાગ્યે કુંભસ્થાપના કરવામાં આવી. દીપપ્રકાશન આદિ કાર્ય થયાં. શ્રી પાર્થ પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી.
ચિત્ર વદિ ૧૧ ના નવગ્રહ-દશદિપાલ પૂજન થયું. ઋષિમંડળ પૂજા ભણાવવામાં આવી. શહેરથી ઘણું બધાં ભાઈબહેનોએ આવીને લાભ લીધે. ચિત્ર વદિ બારસના સિદ્ધચક્રપૂજન, ધ્વજવંદન, કલેશપૂજન, નૂતન પ્રતિમા વેદી પર બિરાજમાન કરવામાં આવી. અંજનશલાકાનું વિધિવિધાન શરૂ થયું. ચૈત્ર વદ તેરશના રોજ ચ્યવન કલ્યાણક જુલુસ તથા સ્વપ્નદર્શન આદિ વિધાન થયાં. ચૌદશના દિવસે છપ્પન દિગૂ કુમારી મહત્સવ, જન્મકલ્યાણક જુલુસ, મેરુશિખર પર ચૌસઠ ઈંદ્રો દ્વારા અભિ
ક, અઢાર અભિષેક આદિ વિધિ કરવામાં આવી. અમાવાસ્યાના દિવસે નામસ્થાપન, પાઠશાલાગમન, લગ્ન મહત્સવ, રાજ્યાભિષેક, કાન્તિક દેવેનું આગમન, સંવત્સરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org