________________
જિનશાસનર
સાગરજી મહારાજ, ૧૦૦૮ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સંઘાડાના પન્યાસશ્રી અશાકવિજયજી મહારાજ, ડહેલાના ઉપાશ્રયવાળા આચાર્યશ્રી ત્રિજયસુરેન્દ્રસૂરિજી મહારાજના શિષ્ય, ૧૦૦૮ શ્રી આચાય દેવ વિજયરામસૂરિજી મહારાજના શિષ્ય પન્યાસશ્રી કનકવિજયજી મહારાજ, પન્યાસશ્રી હીરમુનિ મહારાજના શિષ્ય, શ્રીત્રિપુટીના શિષ્ય આદિ સમુદાયના પૂ. સાધુવરે પણ આ સ્વાગતમાં પધાર્યા હતા. તપાગચ્છ, ખરતરગચ્છની સાધ્વીજી મહારાજો તથા શ્રાવક-શ્રાવિકાઓ મહુ મેાટી સખ્યામાં
આવ્યાં હતાં.
૧૨૬
પંજાખી ધમ શાળાના દરવાજે ગુરુભક્ત શ્રી પ્રસન્નચંદજી કાચર આદિ તરફથી ગડુલિએ થઈ. ધજાપતાકાઓથી ધમ શાળા શણગારેલી હતી.
ગણિશ્રી જનકવિજયજી આદિનાં પ્રવચન થયાં. બધાને આશય એ હતા કે પ ́જામકેસરી ગુરુદેવની સ્મૃતિમાં કાઈ સાહિત્ય પ્રકાશનનું સ્થાયી કાર્ય થવું જોઈએ. ચૈત્ર સુદ ૧૩ રવિવાર અને સેામવારના રોજ મહાવીરજયંતી ધૂમધામથી મનાવવામાં આવી.
અનેક સાધુપ્રવા તથા વિદ્વાનેાનાં ભાષણ થયાં. શ્રી લબ્ધિસૂરિ સેવા સમાજની સંગીતમંડળીએ નૃત્ય તેમ જ ભક્તિગીતાથી સભાને રજિત કરી. રાત્રિના ભક્તિભાવનાનુ આયેાજન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org