________________
૧૧૬
જિનશાસનરત્ન
પાટણ મંદિરનું નગર ગણાય છે. કેટલાંક મંદિરે તે કલાત્મક અને દર્શનીય છે. પાટણનાં મંદિરોમાં જૈનકલા, જૈનશિપ અને જૈન સ્થાપત્ય તથા જૈનસંસ્કૃતિનાં દર્શન થાય છે.
પાટણે મુંજાલ, શાન્ત, આશુક, સજજન, ઉદયન, - સેમ, આંબડ, કદ, ચંડશમ, દામૈદર, દાદાક, મહાદેવ,
ગાંગિલ, યશે ધવલ જેવા મહાઅમાત્ય, મંત્રીઓ, સેનાપતિઓ અને સંધિવિગ્રહકે આપ્યા છે.
પાટણના સંઘવી સમરસિંહે પિતાના અસાધારણ રાજકીય લાગવગથી શત્રુંજય તીર્થને સમુદ્ધાર કરાવ્યું હતું. આ પાટણ જે જૈનપુરી ગણાય છે તેમાં આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિજીએ ગુરુદેવના વિગ પછી સૌથી પ્રથમ ચાતુર્માસ સં. ૨૦૧૧માં કર્યું.
આ પ્રકૃતિનો જાણે સંકેત ન હોય કે ગુરુપદધારી આપની પાટ પરંપરાને યુગયુગો સુધી જયવંતી રાખે, દાદા ગુરુશ્રી વિજયાનંદસૂરિજીને ગુલશન ચિરકાળ સુધી ફૂલેફા રહે.
ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મજયંતી અત્યંત સમારોહપૂર્વક ઊજવવામાં આવી. શ્રી સંતરાય ભણસાળીના સંરક્ષણ નીચે વરકાણ ભજનમંડળી, સ્થાનિક ભજનમંડળીએ, બેન્ડ વગેરેથી શોભતો આ ઉત્સવ પાટણનગરીમાં અનુપમ બની ગયે. સ્વ. ગુરુદેવે પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર માટે સમાજનાં બહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org