________________
૧૧૪
જિનશાસનરન
ગચ્છ પંથ આદિની સકીતાના ક્ષેત્રમાં કદી પણ હતી જ નહિ. “ સવિજીવ કરુ` શાસન સિ ”ની ભાવના આપશ્રીના આત્મામાં આતપ્રેત અને જવલંત હતી. ધન્ય છે એવા મહાત્માને !
ગુરુ મહારાજની સૌથી મેાટી વિશેષતા તેમની સમરસતામાં છે. સુખદુઃખ, આશાનિરાશા, કાયા, કંચન પ્રતિ ન તેમને મેાહ છે, ન વિષાદ. આ સમરસ વૃત્તિ જ સાધુતાના પ્રમુખ ગુણુ છે. તેમની સૌમ્ય શાંત મુદ્રાથી જ તેમની સમરસતા ટપકે છે. એટલે ભક્તગણુ તેમના ચરણામાં સ્વયં નતમસ્તક થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org