________________
જિનશાસનરન
ખાલાશ્રમ, હાઈસ્કૂલ, ઉત્તરપ્રદેશની મહાસભા આદિ પ્રકાશસ્તંભ ગુરુદેવ આત્મ-વલ્લભના કાન્તિપ્રકાશને આકાશદીપની જેમ પ્રદીપ્ત કરી રહેલ છે. નાના પરંતુ તપશ્ચર્યાના બળથી ખળવાન શ્રીમલવ'તવિજયજી મહારાજ (પન્યાસ) ભરતની જેમ નંદિગ્રામમાં તપ કરી રહ્યા છે. શત્રુઘ્નજયવિજયજી (પન્યાસ) પેાતાના વિનેાદી સ્વભાવથી સમાજના આળસ રૂપી શત્રુને નાશ કરી રહ્યા છે. મુનિ વસ ́તવિજયજી તપશ્ચર્યા કરી આત્મસાધના કરી રહ્યા છે. મુનિશ્રી (પન્યાસ) ન્યાયવિજયજી તથા મુનિશ્રી પદ્મવિજયજી આદિ લવ તથા કુશની સમાન દિગ્વિજય કરી રહ્યા છે. મુનિશ્રી શાંતિવિજયજી શાંત સ્વભાવથી સેવાભક્તિ કરી આત્મશાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. નાની શ્રમણુમંડળી અજ્ઞાન દશાનનના વધ કરવાની શક્તિના સ`ચય કરી રહેલ છે. આચાય શ્રી વિજયલલિતસૂરીશ્વરજી રૂપી અનન્ય ભક્ત હનુમાન ગુરુદેવની જીવન પન્ત સેવા કરીને ગુરુદેવના જીવનકાળમાં જ અમર થઈ ગયા. બિચારા સુગ્રીવશ્રી અનેકાંતવિજયજી મહારાજ તપસ્વી પદ ધારણ કરીને ત્રણ જ વષ માં સ્વગે સિધાવી ગયા. સંભવતઃ શ્રી સમુદ્રસૂરિજી મહારાજે થેં આયુષ્ય શેષ રહેતુ જાણીને ભાઈ ચીમનલાલના ઉદ્ધાર કરવાને માટે અનેકાન્તવિજય બનાવ્યા હતા. ગુરુના મહિમા ગુરુ જ જાણે. દીઘ તપસ્વીના પુત્ર મુનિ જયાન વિજયજી, મુનિ ધમ ર ધરવિજયજી તથા મુનિ નિત્યાન દવિજયજી ગુરુસેવા તથા હાંશે હાંશે અભ્યાસ કરી રહ્યા છે. તેમનાં માતાજી સાધ્વી અમિતગુણાશ્રી તપ કરી નિરા કરે છે.
૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org