SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ સ્વાધ્યાય–તપયેાગના બાર અંગત માણસા પૈકી એક. ન. ૪. પુત્ર-રત્નદ્દીપે ઉછરેલા. અંતર`ગ પરિવાર. (૪) હરિકુમાર–આનંદપુરના કેસરી રાજાનો ધનશેખરનો મિત્ર. ( ૬ ) હરિપુર-સુક૰વિજયનું નગર. મહાભદ્રા પ્રજ્ઞાવિશાળાનું જન્મ સ્થાન. ( ૮ ) ૧૯૮૦ ૧૪૬૬ હરિશેખર-આનંદપુરનો શેઠ. ધનશેખરના પિતા. ( ૬ ) હરિશ્ચંદ્ર–કુશસ્થળ નગરનો રાજા. બાળના હાલહવાલ કરનાર. ( ૩ ) ૪૪૫ હે માનવાવાસમાં રાગકેસરીનો એક સેનાની. આનંદ ક્સ્પ્લાય [ પાત્રરૂપકાદિ Jain Education International For Private & Personal Use Only ૧૦૭૨ કરાવનાર. ( ૪ ) eve ૧૭૩૫ ૧૬૮૨ હાર્ટશ્રેણી—સંસાર બજારમાં દુકાનની હાર. ભવનું રૂપક. (૭) હાસ–મકરધ્વજના સિંહાસન નજીક બેઠેલ પાંચમાંનો એક પુરુષ. (૪) ૮૭૨ હાસ્ય-ભવરેટના કર્માચારી. ( ૭ ) હિતજ્ઞ–ચાર વ્યાપારીએ. જેની કથાશ્રવણથી પંચમ મુનિ વૈરાગ્ય પામ્યા તેમાંનો એક. ( ૭ ) હિંસા-રૌદ્રચિત્તપુરના દુષ્ટાભિસન્ધિ અને નિષ્કરુણુતાની દીકરી. નંદિવર્ધન પત્ની. ( ૩ ) ૫૪ ૮૭૫ હીનસત્ત્વતા-ભયની પત્ની. ( ૪ ) હંસપુર-લલિતપુર પાસેનુ નગર ભવચક્રુવિભીષણ રાજાની રાજધાની.(૪) ૯૫૫ ૧૪૮૯ ૧૭૧ www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy