________________
૧૮૧૯
[[ પાત્રરૂપકાદિ સિંહ-ધાતકીખંના શંખ નગરે સંસારીજીવ. સિંહ યુનિ. ગૌરવથી અધ:પાત ખમનાર. ( ૮ ).
૧૯૫૬ સિંહપુરઐરાવતક્ષેત્રનું એકનગર ગંગાધર સંસારીજીવનું સ્થાન. (૮) ૧૯૫૫ સુકચ્છવિજય-મહાવિદેહના ૩૨ વિભાગ પૈકીને એક (વિજય). એની રાજધાની ક્ષેમપુરી. (૮)
૧૯૭૪ સુખદુ:ખ-ભવરેટથી ખેડાતા જન્મસંતાન ખેતરને પાક. (૭) ૧૬૮૩ સુખ-શુભ પરિણામ-નિષ્પકપતાની વિશેષ દીકરી. ગુણધારણની પત્ની. (૮)
૧૯૫૧ સુખાસિકા-ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાંદરી. (૭) ૧૭૫૯
,, સાધુના અતઃપુરમાંની ૧૧ પૈકી એક પત્ની. (૫) ૧૨૫૯ સુષ–ઐવિત ક્ષેત્રમાં આચાર્ય. સંસારીજીવ ગગાધરના ગુરુ. (૮) ૧૯૫૫ ,, સમંતભદ્રને ઉપદેશ આપી દીક્ષા દેનાર અને આચાર્યપદે સ્થાપનાર ગુરુ. (૮).
૧૯૮૦ સુદર્શન-સાકેતપુરની બાજુના જંગલમાં મુનિ. સદાગમ તરીકે
અમૃતોદરને દેખા દેનાર. (૭). સુદષ્ટિ ચારિત્રરાજના સેનાપતિ સમ્યગદર્શનની પત્ની. (૪) ૧૦૮૮ સુધાપ-સંસારીજીવને દ્રવ્યશ્રદ્ધા કરાવનાર શુભકાનન ઉદ્યાનમાં
- આચાર્ય. (૭). સુપ્રબુદ્ધ-ભદ્રિલપુરમાં વિશદ-સંસારીજીવને તત્ત્વશ્રદ્ધાન કરાવનાર
મુનિ. (૭) સુબુદ્ધિ-શત્રુમર્દનને સહદય પ્રધાન. (૩)
૪૫૯ ,, રત્નદીપના નીલકંઠ રાજાનો મંત્રી. હરિકુમારને નસાડનાર.(૬)૧૫૩૬ સુભગતા-પિશાચી. દુર્ભાગતાની વિરોધી સત્વ. (૪) ૧૦૧૦ સુભદ્રા-સુકચ્છવિજયના હરિપુરના રાજા ભીમરડાની રાણી. મહાભ
દ્રાની માતા. (૮) સુમતિ-કર્મપત્ર દેવીકાલપરિણતિનો પુત્ર. ભવ્યપુરુષનું બીજું નામ. (૨) ૨૭૧ સુમતિ-કનકશેખરને તેડવા આવેલા ત્રણ રાજમંત્રીમાંના એક. (૩) ૫૬૫ સુમાલિની-સપ્રદ નગરના મધુવારણ રાજાની રાણું. ગુણધારણની માતા. (૮)
૧૮૫૫ સમખ-ભવચકે ચણકપુરના ધનવાને સાર્થવાહનું મૂળ નામ. (૪) ૯૭૬ સમંગળ-સુકચ્છવિજયે રત્નપુરના મગધસેન રાજાની રાણું. સુલલિતા-અગ્રહીતર તાની માતા (૮)
૧૯૮૧
૧૮૩
૧૮૪૩
૧૯૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org