SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ સોધ–વિશુદ્ધધ વાનરની આગેવાની નીચે ચિત્તવાનરના છુપાઇ રહેલા પિરવારમાંને એક. ( ૭ ) ૧૯૪૯ ૩૮૯ સદ્દભાવના–પુરા હિતકાર્યું કરનાર સાધમંત્રીએ અગ્નિને આપેલ આતિએ. ( ૮ ) સદ્ભાવસારતા–ચારિત્રરાજના યુવરાજ યતિધની સુંદર સ્ત્રી. ( ૪ ) ૧૦૭૭ સંતાષ- સદાગમને અનુચર, સ્પેનનો શત્રુ, માહરાજાને સમાવડીયા રાજા. ( ૩ ) ચારિત્રરાજતા સેનાની. સયમ યતિધમ સાથે રહેનાર. ( ૪ ) ૧૦૯૩ વિશુદ્ધધ વાનરની આગેવાની નીચે ચિત્તવાનરના છુપાઈ રહેલા પિરવારમાંના એક. (૭) સપુણ્યક-નિપુણ્યક ભિખારીનુ નવુ નામ. ( ૧ ) સપ્રમેાદ–માનવાવાસનું નગર. ગુણધારણ-સંસારીજીવનુ' જન્મસ્થાન. ( ૮ ) સખીજયેાગ–ધારણા નદીને પેલે પાર ધર્મધ્યાન કેડી પછી આવતા મોટા મા નિવ્રુતિને માગે. (૬) સમતા-નિવૃતિને માગે રાખવાની યાગનલિકા, ( ૬ ) સમયજ્ઞ-ભુવનેાદરનગર વૈદ્યના પુત્ર. વેલ્લહલના વ્યાધિના ઉપાય ચિંતવનાર. ( ૪ ) સમરસેન—કલિંગ દેશના રાજા. વિભાકરને મદદગાર. ( ૩ ) સમુદ્ઘાત-યેગવૈતાળાને મારી નાખવાના પ્રબળ પ્રયત્ન. ( ૬ ) સમુદ્રદેવ-હિરકુમારને ભરદરયે બચાવનાર. ( ૬ ) સમંતભદ્ર–કેવલી. સદાગમ પેતે. ( ૮ ) સુવિજયે હરિપુરના ભીમરથ-સુભદ્રાના પુત્ર. પ્રજ્ઞાવિશાળા—મહાભદ્રાના ભાઇ. સદાગમ. (૮) સ’ભાગ-સંસારીજીવની બાજુમાં વાગતા નગારાઓ. ( ૮ ) સમ્યગ્દર્શન-ચારિત્રરાજના સેનાપતિ. (૪) સયત મનુષ્ય-બ્રાહ્મણુ, દારુના પીઠામાં વસનાર તેર પ્રકારના લા પૈકી ખારમા પ્રકાર. મુનિવર્યાં. (૭) સયમ-વિશુદ્ધ વાનરની આગેવાની નીચે ચિત્તવાનરના છુપાઇ રહેલા પરિવારમાંના એક. (૭) યતિધની આજુબાજુ ખેઠેલ દશ મનુષ્યેામાંના સત્તરથી પરવરેલા એક. નં. ૬. (૪) "" "" ,, 99 Jain Education International [ પાત્રરૂપકાર્ત્તિ For Private & Personal Use Only ૧૭૫૯ ૧૦૫૯ ૪૩ ૧૮૫૪ ૧૬૦૬ ૧૬૦૮ ૮૨૧ ૫૮૪ ૧૬૦૭ ૧૫૪૨ ૧૯૮૮ ૧૯૮૦ ૧૯૯૯ ૧૦૮૭ ૧૬૭૬ ૧૦૫૯ ૧૦૦૩ www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy