________________
૫૫૧.
- ૮૨૦
પરિચય ] વલ્લહલ-ભુવનદરનગરે અનાદિ–સંસ્થિતિ રાજા રાણીને ખાઉધરે
પુત્ર. (૪). વૈતાઢય-વિદ્યાધર નગરનું આશ્રયસ્થાન, શ્વેત પર્વત. (૫) ૧૧૬૮ , વિવાધરનું સ્થાન, પર્વત. (૮)
૧૮૬૧ વિદ્યમુનિ-સને પાનની અસરમાંથી મુકાવનાર મહાવ. ધ્યાનસ્થ આચાર્ય. (૭)
૧૬૯૬ વૈરાગ્ય-અંતરંગ રાજ્યપ્રવેશમાં ઉત્તમકુમારને સાથી. (૬) ૧૬૦૩
, ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનર બચ્ચે. (૭) ૧૭૫૯ વૈયાવચ્ચ-પગના બાર અંગત માણસ પૈકી એક. નં. ૩. અંતરંગ પરિવાર. (૪).
૧૦૭૧ વૈશેષિક-મિઠાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતરનગર. (૪)
૧૦૨૧ વિશ્વાનર-અવિવેકિતાને પુત્ર, નંદિવર્ધનનો મિત્ર. અંતરંગ. (૩) ૩૪૬ વ્યંતર-કામદેવ મંદિરને અધિષ્ઠાયક. બાળને બંધન કરનાર. (૩) ૪૩૯ , વિબુધાલયમાં સંસારીજીવને સ્વાંગ. (૭)
૧૮૨૨ શંખ-મનુજાતિના ધાતકીખંડનું નગર. સંસારીજીવ–સિંહનું
જન્મસ્થાન. (૮) શંખપુર-મહાવિદેહના સુકચ્છ વિજયનું નગર, અનુસુંદરનું ચર્યાસ્થાન. શ્રીગર્ભરાજાનું નગર. (૮)
૧૯૭૮ શત્રમદન-ક્ષિતિપ્રનિતિને રાજી. બહિરંગ. (5)
૪૩૭ શમ-અંતરંગ મહારાજ્યને રત્નકેશ. (૬)
૧૫૬૦ શમાવહ-કુશાવર્તની બહારને બગીચો. દત્તસાધુની વિહારભૂમિ. (૩) ૫૫૪ શાતાગૌરવ-શૈલરાજનો માણસ. સિંહ મુનિને પાત કરનાર. (૮) ૧૯૬૨ શાંતિશિવબહેરા ભૌતાચાર્ય સદાશિવને મૂખ શિષ્ય. (૪) ૮૧૪ શાંતિસૂરિ-કાંપિલ્યપુરે સંસારીજીવ વાસવને ઉપદેશ આપનારા ગુરુ. (૭)૧૮૩૫ શાર્દૂલ-હરિકુમારને પુત્ર. હરિની દીક્ષા વખતે તેની ગાદીએ આવનાર. (૬)
૧૬૩૫ શાલપુર-નંદિવર્ધન માટે દીકરીનું કહેણ મેલનાર અરિદમનનુંનગર.(૩)૬૩૪
શાલિભદ્રસેપારકનગર વણિક સંસારીજીવ વિભૂષણનો પિતા. (૭) ૧૮૩૮ શિખરિણી-રત્નદીપના નીલકંઠ રાજાની રાણી. હરિકમારની સાસુ. (૬)૧૫૧૮ શિવભક્ત-બઠરગુરુને ઉપદેશ આપનાર-મંદિરમાં દીવો કરનાર ભક્ત.(૫) ૧૨૭૬ શિવાલય-અંજનના પ્રયોગથી દૂરથી દેખાતું શાંતિનું પવિત્ર ધામ.(૭) ૧૭૩૬
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org