________________
૬૩૪
૧૪૮૧
પરિચય ].
૫૪૫ રતિ-મકરધ્વજની પત્ની. (૪) રતિકાંતા–રત્ન ચૂડના મામા રત્નશેખરની પત્ની, ચૂતમંજરીની માતા.(૫)૧૧૬૯ રતિકેલિ-વિદ્યાધર, કુશસ્થલે. બાળના શરીરને યજ્ઞ કરનાર (૩) ૪૪૫ રતિચૂલા-શાલપુરના અરિદમનની રાણી (૩) રતિમન્મથ-કનકમંજરી-નંદિવર્ધનનું પ્રથમ મિલનસ્થાન. (૩) ૬૦૬ રતિલલિતા-લલિતપુરના લલાક્ષના ભાઈ રિપુકંપનની પત્ની. જાહેરમાં નાચનારી. (૪)
૯૩૯ તિવિલાસ-રથનૂપુરના વિદ્યાધર મહારાજ રનિમિત્રને મદનમંજરીના સ્વયંવરમાં આવેલ પુત્ર. (૮)
૧૮૬૩ રત્નચંડ-વિદ્યાધર. વિમળને મિત્ર. રત્નશિખા-મેઘનાદને પુત્ર. મણિપ્રભને પૌત્ર. (૫)
૧૧૬૮ રત્નદ્વીપ-હરિકુમારના મામા નીલકંઠનું નગર. રનવ્યાપારનું મોટુ
ધામ. () , ચાર વ્યાપારીઓનું રત્નસંચય સ્થાન ( ૭ ) , સંસારવિસ્તારનું રૂપક. ( ૧૭૦૯)
૧૭૦૧ રત્નપુર-સુકચ્છવિજયનું નગર. સુલલિતાનું જન્મસ્થાન. (૮) ૧૯૮૧ રત્નાવતી-વિશાળાનગરીના નંદનરાજ ને પદમાવતીની દીકરી. નંદિ
વર્ધનની રાણી. (૧) રત્નશિખા-વિદ્યાધરરાજ મણિપ્રભની પુત્રી, રત્નચૂડની માના, મેઘનાદની પત્ની. (૫)
૧૧૬૮ રત્નશેખર-વિદ્યાધરરાજા મણિપ્રભને પુત્ર. (૫)
૧૧૬૮ રમણ-સમુદ્રદત્ત શેઠને વિલાસી છોકરો. યુવાન. ગણિકાસક્તિમાં સર્વસ્વ બેનાર. (૪)
૯૬૨ રવિપ્રભ-સુવિજયે ગધપુરના રાજ. મહાભદ્રાના સાસર. (૮) ૧૯૮૦ રસગૌરવ-શૈલરાજને માણસ. સિંહમુનિને પાન કરનાર. (૮) ૧૯૬૨ રસત્યાગ ઉર્ફે વિગ ત્યાગ-તપયોગના બાર અંગત માણસે
પૈકી એક. નં. ૪. બાહ્ય પરિવાર. (૪) ૧૦૬૯ રસના–વદનકટરમાં રહેનાર, જડની ભાર્યા. (૪) રાગ-ભવનેંટને ખેંચનારા કર્ષિક. (૭)
૧૬૮૨ રાગકેસરી-રાજસચિત્તને રાજા. મહામહને પુત્ર. (૩) ૩૮૬
, માયાને પિતા. (૪)
૫૬૭
૭૭૦.
૭૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org