SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫૫ ૧૮૧૬ ૮૮૦ પ્રકા અવાંતર નગર. ( ૪ ) ૫૪ર [ પાત્રરૂપકાદિ મહામહ-કાયારૂપ ઓરડામાં ચિત્તવાનરને ગળી જનાર બિલાડે. (૭) ૧૭૩૯ ,, સંસ્કૃતિ નગરમાં બજારનો રખેવાળ. (૭) ૧૭૩૫ મહાવેદ-ઉપનય કથાનું વિચક્ષણ પાત્ર. (૮) ૨૦૪૩ મહેંદ્ર-એરવત ક્ષેત્રના સિંહપુરનો ક્ષત્રિય. સંસારીજીવ ગંગાધરનો પિતા. (૮) મહેશ્વર-ભવચક્રના લલિતપુરને અભિમાની શેક. (૪) ૯૫૩ માછલે-રખડપાટામાં સંસારીજીવનું રૂપ. (૭) માન-(અનંતાનુબંધી) મહામહને પૌત્ર. દ્વેષગજેન્દ્રને પુત્ર. (૪) ૮૭૯ (અપ્રત્યાખ્યાની) મહામહને પૌત્ર, ખેળામાં રમતાં સોળ કરાંમાંને એક. (૪) , (પ્રત્યાખ્યાની) જગજેન્દ્ર પુત્ર. સર્વવિરતિરોધક છોકરે.(૪) ૮૮૧ ,, (સંવલન) મહામહનો ચપળ પૌત્ર, યથાખ્યાત ચારિત્રને વિઘાતક. (૪) ૮૮૧ માનવાવાસ-ભવચક્રની અંદરનું નગર. મકરધ્વજનું રાજસ્થાન. (૪) ૯૩૧ ,, ભવચક્રનું પ્રથમ અવાંતર નગર. (૪) ८८९ છે, સંસારીજીવ બધુનું રખડપટ્ટી દરમ્યાન નગર. (૭) ૧૮૨૧ માયા-રાજસચિત્તના રાગકેસરી-મૂઢતાની દીકરી. મૃષાવાદની સ્વીકારાયલી બહેન. (૪) ७२४ વિકલાક્ષ અને પંચાક્ષપશુસંસ્થાનના સુબાની પત્ની. (૨) ૩૨૧ ઉર્ફે બહલિકા. મૃષાવાદની બહેન, વામદેવની સહચરી. (૫) ૧૧૪૪ (અનંતાનુબંધી) મહામહની પૌત્રી, રાગકેસરીની પુત્રી. (૪) ૮૭૯ (અપ્રત્યાખ્યાની) મહામહની પૌત્રી, તેના ખેળામાં રમતાં સોળ બાળકોમાંની એક. (૪) ૮૮૦ ,, (પ્રત્યાખ્યાની) રાગકેસરીની પુત્રી, સર્વવિરતિરોધક છોકરી.(૪)૮૮૧ ,, (સંજવલન) મહાહની ચપળ પૌત્રી, યથાખ્યાતચારિત્રની વિઘાતક. (૪) ૮૮૧ માર્ગાનુસારિતા-ધિષણની બહેનપણી, વિચારની માસી. (૫) ૧૨૯૬ માર્દવ-અતિધર્મની આજુબાજુબેઠેલ દશમનુમાને એક નં.૨.(૪) ૧૯૬૭ , ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનર બચ્ચે.() ૧૫૯ મિથ્યાભિનિવેશ-રાજસચિત્તમાંથી બહાર પડતા રશે. (૩) ૩૮૭ મિથ્યાત્વ-બંધહેતુ કુટુંબના તંત્રવાહકમાંના એક. (૭) ૧૬૯૩ મિથ્યાદર્શન-મહામે રાજાને કાળો સેનાધિપતિ. (૪) ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy