________________
૫૪૦
૧૯૮૧
૯૪૫
[ પાત્રરૂપકાદિ મકરધ્વજ-મહામહના પરિવારમાં દેવોને પણ નચાવનાર નાને રાજ. (૪)
૮૬૭ મગધસેન-સુકચ્છવિજયે રત્નપુરના રાજા. સુલલિતા ઊ અહીત
સકતાના પિતા. (૮) મંજરી-રત્નદીપના નીલકંઠ-શિખરિણીની દીકરી. હરિકુમારની પત્ની. મયુરમંજરીનું ટૂંકું નામ. (૬)
૧૫૧૮ મણિપ્રભ-દક્ષિણ શ્રેણીના વિદ્યાધરનગર ગગનશેખરને રાજ. (૫) ૧૧૬૮ મણિમંજરી-કનક રાજાની દીકરી. નમંજરીની મોટી બેન.
નંદિવર્ધનના મોટા ભાઈ શીલવર્ધનની પત્ની. (૩) ૬૦૧ મણિશિખા-વિદ્યાધર રાજા મણિકભની પુત્રી. અચળ ને ચપળની માતા. અમિતપ્રભની પત્ની. (૫)
૧૧૬૮ મતિકલિતા-લલિતપુરના રિપુકંપનની બીજી પત્ની. નવજન્મા
બાળકની માતા. (૪) મતિધન-જયસ્થળના પઘરાજાના ચાર મંત્રીઓમાંને એક. (૩) ૩૬૮ અતિમહત્વનામસચિનને મુખ્ય અધિકારી. ધગજેન્દ્રની અવ
જમાં કામ કરનાર. સમર્થ સત્તાધારી. (૪) ૮૦૧ મદન-માનવાવાસે આભાર. સંસારીજીવ કલંદને પિતા. (૭) ૧૮૩૪ મદનકંદળી-શત્રુમદનની અત્યંત રૂપાળી રાણી. (૩) મદનમંજરી-લલિતપુરની પ્રખ્યાત ગણિકા. કુદકલિકાની માતા. (૪) ૯૬૨
સાહલાદ નગરે ઘનવાહનની રાણી. (૭) , ગંધસમૃદ્ધ વિદ્યાધર નગરના કનકેદર-કામલતાની પુત્રી. ગુણધારણની પત્ની. (૮)
૧૮૬૨ મદનમંજૂષા-શાર્દૂલપુરના અરિદમન-રતિચૂલાની દીકરી. (૩) ૬૩૪ મધુવારણ-સપ્રદ નગરને રાજા. સંસારીજીવ ગુણધારણને
પિતા. (૮) મધ્યમ-કર્મપરિણામના છ પુત્રો પૈકી નં. ૪. (૬)
૧૫૬૭ મધ્યમબુદ્ધિ-કર્મવિલાસ–સામાન્યરૂપાને પુત્ર. (૩). મનસ્વિત્વ–ચારિત્રધર્મરાજની ચતુરંગ સેનાના પદાતિઓ. (૪) ૧૦૯૭ મનીષી-કર્મપરિણામ–શુભસુંદરીને પુત્ર. (૩) મનુજગતિ-સુમેસ્થી પ્રતિષ્ઠિત અનાદિ નગરી. (૨). મનુષ્ય-દાગ્ના પીઠામાં વસનાર તેર પ્રકારના લેકે પૈકી દશમે પ્રકાર. સંમૂર્ણિમ અને ગજ. (૭)
૧૬૭૬
४३७
- ૧૭૮૭
૧૮૫૫
૪૦૮
૩૭૪
૨૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org