SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૫ પરિચય ] પરમેશ્વર-નિવૃત્તિનગરીમાં બેઠેલા સુસ્થિત મહારાજા. શુભ અશુભ કામનાં પરમ કારણ. (૮) ૧૯૧૩ પરિગ્રહ-રાગકેશરીના પુત્ર સાગરને મિત્ર. ધનવાહનને નચાવનાર. (૭) ૧૭૭૩ પરિગ્રહ પરિમાણુ-(ધૂળ)ગ્રહીધર્મને પરિવાર. બારમાંનેનં. ૫. (૪) ૧૦૮૧ પરિણતિ-ધરાતળના અશુભવિ પાકની પત્ની. મંદની માતા. (૫) ૧૨૮૫ પરિહારવિશુદ્ધ-ચારિત્રધર્મરાજના પાંચ અંગભૂત મિત્રમાંના એક નં. ૩. (૪) ૧૦૬૫ પરીષહ-ચિત્તવૃત્તિ ભૂમિમાં ચાર સ્ટે (ઉપદ્રવ કરનારા). (૬) ૧૫૬ર. , કાયા ઓરડામાંના ચિનવાનરને ડંસ મારનાર ડાંસો. (૭) ૧૭૩૯ પશુસંસ્થાન-ભવચક્રનું ત્રીજું અવાંતર નગર. (૪) ૯૯૦ પાતાળકળશ-ચાર કષાયનું રૂપક. લવણસમુદ્રમાં છે તે. (૭) ૧૭૦૯ પાપ-મિથુનયના શરીરમાંથી નીકળેલું કાળું બાળક. (૩) ૪૨૪ ,, ભવરેટ અસંત કુવામાંથી ખેંચે છે તે પાણી-જળ. (૭) ૧૬૮૨ પાપભીસ્તા-વિશદમાસના શુભાભિસન્ધિરાજાની રાણી. અચૌર્ય- નાની માતા. (૫) ૧૩૨૯ પાપાતક-સંસારીજીવના માથા પર રાખવામાં આવેલી બેદી ઠીબ. ( ૮ ) પાપિપંજર-ભવચક્રનું ચોથું અવાંતર નગર. (૪) પાદવ-કર્મ પરિણામનો કર-ભયંકર સેનાપતિ. (૮) ૧૯૦૭ પારિષ્ટાપનિકા-પાંચમી સમિતિ. આઠ માતાઓ પૈકી પાંચમી. (૮) ૧૯૪૮ પુંડરીક—ભવ્યપુરુષનું સાચું નામ (૮) ૧૯૮૩ ,, સુકચ્છવિજયના શંખપુરના રાજા શ્રીગર્ભ-કમલિનીને પુત્ર. કુલંધરને જીવ. ભવ્યપુરુષ. (૮) પૃદય-સંસારીજીવને મિત્ર અને સહાયક. (૨) ૩૨૮ , રિપુદારણ સાથે જન્મનાર અંતરંગ મિત્ર. (૪) ૭૦૪ સંસારીજીવને મિત્ર. મદનમંજરીના સ્વપ્નમાં આવનાર પાંચ પૈકી એક. કર્મપરિણામનો સેનાપતિ. (૮) ૧૯૦૩ પુરંદર-અનુસુંદર ચક્રવર્તીનો પુત્ર અને તેના પછી ગાદીએ આવનાર. (૮) ૨૦૦૮ પુષ્કરદ્વીપ અનુસુંદરનું આગામી સ્થાન. ક્ષેત્ર-ત્યાંથી મુક્તિ. (૮) ૨૦૨૯ પુવેદ-મકરધ્વજના પરિવારમાં એક પુરુષ. (૪) પૃથ્વીકાય-એકાક્ષનિવાસને બીજો પાડે. (૨) ૩૧૭ ૧૯૯૯ ૧૯૮૫ ૮૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy