________________
૧૯૫૬
૫૩૨
[ પાત્રરૂપકાદિ ઘર્મબંધુ રાજપુત્ર સંસારીજીવ-સિંહને દીક્ષા આપનાર ગુરુ
મહારાજ. (૮) ધર્મધર-સુસ્થિતરાજ સેવક. સેડાને ઉપરી. (૧) ૨૧ ધવલિકા-ગંધસમૃદ્ધ વિદ્યાધરનગરની મહાદેવી કામલતાની દાસી. (૮) ૧૮૭૧ ધવળ-વર્ધમાનપુરના રાજા રામદેવના મિત્ર વિમળના પિતા. (૫) ૧૧૪૧
, કનકચૂડનું આગમન નંદિવર્ધન પાસે જાહેર કરનાર રાજસેનાપતિ.(૩)૫ પર ઘાતકીખંડ-મનુજગતિ નગરીને એક વિભાગ. (૮) ૧૯૫૬ ધારણુ-અધ્યવસાય સરોવરમાંથી નીકળતી મહાનદી, નિવૃત્તિને માગે. (૬)
૧૬ ૦૬ ધિષણ-વિમલમાસના શુભાભિપ્રાયની દીકરી. બુધની પત્ની, વિચારની માતા. (૫)
૧૨૮૬ ધૃતિ-સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકી એક પત્ની. (૫) ૧૨૫૯ છે, શુભ પરિણામ-નિષ્પકપતાની વિશેષ કન્યા.ગુણધારણની પત્ની.(૮)૧૯૫૧ , ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાંદરી. (૭) ૧૭૫૯ ધર્ય-ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્ચે. (૭) ૧૭૫૯ ધ્યાનતપગના બાર અંગત માણસે પૈકી એક. નં. ૫. અંતરંગ પરિવાર. (૪)
૧૦૭ ,, અંતરંગ મહારાજ્યનો રત્નકોશ. (૬)
૧૫૬ ૦ નંદ-સાકેતપુરને વાણીઓ. સંસારીજીવ. અમૃતિદરને પિતા.( ૭) ૧૮૧૯ નંદન-રાજપુરુષ, બાળ જીવતે છે એમ મધ્યમબુદ્ધિને ખબર
આપનાર. (૩) ,, વિશાળાનગરીને રાજા. વિમળાનનારત્નવતીને પિતા. (૩) ૫૬૭ નંદશેઠ-સુકચ્છવિજ્યના શંખપુરના શેઠ. એની ઘંઘશાળામાં મહાભદ્રા ઉતર્યા હતા. (૮)
૧૯૮૨ નંદા-જયસ્થળના રાજાની રાણ. નંદિવર્ધનની માતા. (૩) ૩૪૫ નંદિવર્ધન-સંસારીજીવ, ત્રીજા પ્રસ્તાવને નાયક. (૩) ૩૪૫ નંદિની-જનમંદિરનગરે આનંદની પત્ની સંસારીજીવ વિરોચનની માતા. (૭)
૧૮૨૬ નરકેસરી-શેખરપુરરાજા. નરસુંદરીને પિતા.રિપુદારણને સસરે.(૪) ૩૨૫ નરસેન-ગંધસમૃદ્ધ નામના વિદ્યાધરનગરના રાજા કનકદરને લશ્કરી. સખી લવલિકાને પિતા. (૮)
૧૮૬૨
४४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org