________________
૫૨૫
૧૧૪૮
૧૭૩૮
પરિચય ] ક્રિીડાનંદન-વર્ધમાનપુરની બહાર બગીચે. વિમળ-વામદેવનું ક્રીડા
સ્થાન. (૫) કરચિત્ત-નંદિવર્ધને ખાધેલાં વડાં. (૩)
૩૫૩ ક્રોધ-(અનંતાનુબંધી) મહામહને પૌત્ર. ઠેષગજેન્દ્ર પુત્ર. (૪) ૮૭૯ ,, (અપ્રત્યાખ્યાની) મહામહને પૌત્ર. ખોળામાં રમતાં સોળ છોકરાંમાંને એક.
૮૮૦ , (પ્રત્યાખ્યાની) દ્વેષગજેન્દ્રને પુત્ર. સર્વવિરતિરોધક છોકરે.(૪) ૮૮૧ ,, (સંજવલન). મહામહને ચપળ પૌત્ર. યથાખ્યાતચારિત્રઘાતક.(૪) ૮૮૧ કિલષ્ટમાનસ-દુષ્ટાશય રાજાનું નગર. મૃષાવાદના પિતાનું ઘર (આંતર)(૪)૭૧૧ ક્ષમા-યતિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યમાંની પહેલી સ્ત્રી. (૪) ૧૦૬૭ ક્ષમાતળ–સ્વમળનિચય રાજાનું નગર. કૃતિનું રમણસ્થાન. (૭) ૧૭૭૭ ક્ષયોપશમ-કાયારૂપ ઓરડામાં બારી. (૭) ક્ષતિ-ચિત્તસંદર્ભે શુભ પરિણામ-નિષ્પકંપતાની પુત્રી. (૩) ૩૬૫ ક્ષાયિક-સમ્યગદર્શન સેનાપતિનાં ત્રણ પૈકીનું એક રૂપ. (૪) ૧૦૮૯ ક્ષાપશમિક-સમ્યગદર્શન સેનાપતિના ત્રણ પૈકીનું ત્રીજું રૂપ. (૪) ૧૦૮૯ ક્ષિતિપ્રતિષ્ઠિત-નગર. મનીષી–બાળનું સ્થાન. (૩) ક્ષેમપુરી-મહાવિદેહના સુકચ્છવિજયની રાજધાની. અનુસુંદર ચક્રી(સંસારીજીવ)નું સ્થાન. (૮)
૧૯૭૩ ભિ –સંસારસમુદ્ર સંગવિગજન્ય ઉકળાટનું રૂપક. (૭) ખેલતાભવચક્રમાં સાત પૈકીની એક પિશાચી. (૪) ખેચર-પંચાક્ષપશુસંસ્થાનમાં વસતા લોકે. (૨)
૩૨૪ ગગનશેખર-દક્ષિણશ્રેણીનું વિલાધરનગર. (૫)
૧૧૬૮ ગંગાધર-સંસારીજીવ. ઐરાવતક્ષેત્રના સિંહપુર નગરે ક્ષત્રિય. (૮) ૧૯૫૫ ગણધર-વરિષ્ઠ રાજ્યના સમુદાયના ઉપરીઓ. (૬)
૧૬૧૪ ગધપુર-સુકચ્છવિજયે મહાભદ્રાના પતિ દિવાકરનું નગર. (૮) ૧૯૮૦ ગંધર્વમિથુન-તુંગ શિખર પર કિન્નરમિથુન સાથે ગાનની હરીફાઈ કરનાર. (૭)
૧૭૮૨ ગંધસમૃદ્ધ-વૈતાઢય પર્વત પર વિદાધરનગર. મદનમંજરીનું જન્મસ્થાન. (૮)
૧૮૬૧ ગાંધારરાજ-પુષ્કરદ્વીપમાં અયોધ્યાના રાજા અમૃતસારના પિતા. (૮) ૨૦૨૯ ગાંભીર્ય—અંતરંગ ચતુરંગ સૈન્યમાં ર. (૬)
૧૫૬૦
૩૭૪
૧૭૧૦
૧૦૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org