SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩૪ પરિચય] પ૨૩ કર્મ પરમાણુનિચય-વિષયવૃક્ષ નીચે ચિત્તવાનરને લગતે કરે. (૭) ૧૭૩૧ કર્મપરિણામ–મનુજગતિને નાટકપ્રિય મહારાજા. (૨) ૨૫૮ કર્મ પ્રકૃતિ જાલ-ભવરેંટથી ખેડાતા જન્મસંતાનખેતરમાં વવાતાં બી( બીજ). (૭) ૧૬૮૩ કર્મભૂમિ-માનવાવાસની અસી, મસી ને કૃષિવાળી ભૂમિ, પંદર વિભાગ. (૮) ૧૯૬૮ કર્મવિલાસ-ક્ષિતિપ્રતિષ્ઠિતપુરને રાજા બાળ-મનીષીને પિતા. (૩) ૩૭૪ કલંદઆભીર મદન અને રેણાને પુત્ર. સંસારીજીવને આભીર સ્વાંગ. (૭) કલ્પ-વિબુધાલયમાં બાર દેવક. સંસારીજીવનું રખડપટ્ટીસ્થાન. () ૧૮૪૩ કલ્યાણુ-ગુણધારણને સેવક. નિર્મળાચાર્યના આગમન સમાચાર આપનાર. (૮) ૧૮૯૫ કષાય-ચિત્તવૃત્તિભૂમિમાં ફાંસીઆઓ. (૬) ૧૫૬૨ , ભવરેંટને ખેંચનારા સોળ બળદો. (૭) ૧૬૮૨ , બંધહેતુ કુટુંબના તંત્રવાહકમાંના એક. (૭) ,, સંસાર બજારમાં તોફાની છોકરાઓ. (૭) ૧૭૩૫ આ કાયારૂપ ઓરડામાંના ચિત્ત બચ્ચાને કાપનારા ચપળ ઊંદરે. (૭) ૧૭૩૮ ,, સંસારીજીવની આજુબાજુ અવાજ કરનારા તેફાની છોકરા. (૮) ૧૯૯૯ ,, મહામહના ખળામાં બેઠેલા સાળ છોકરાંઓનું સમુચ્ચયનામ.(૪) ૮૭૯ કાંચનપુર-મનુજગતિનું નગર. સ સારીજીવના રખડપાટા દરમ્યાનનું વસવાટસ્થાન. (૭) ૧૮૩૬ કાંચનપુર-સરળશેઠનું નગર. વામદેવનું નાસી જવાનું અને અંતે ફસીનું સ્થાન. (૫) ૧૩૩૦ કામલતાગંધસમૃદ્ધ નગરના વિદ્યાધર કનકદરની રાણી. મદનમંજરીની માતા. (૮) ૧૮૬૧ કપિલ્યપુર–માનવાવાસનું નગર. સંસારીજીવ વાસવનું જન્મસ્થાન. (૭) ૧૮૩૫ કાયકલેશ–તપાગના બાર અંગત માણસ પૈકી એક. નં. ૫. બાહ્ય પરિવાર. (૪) - ૧૦૬૯ કાયમુસિ-ત્રીજી ગુપ્તિ. આઠ પ્રવચન માતાઓ પૈકી આઠમી. (૮) ૧૯૪૯ કાયા- જીવમુનિને રહેવાનું સ્થાન. (૭) ૧૭૩૭ કામણ-ચારીનું દ્રવ્ય–સંસારી જીવ ગ્રહણ કરેલું. (૮) ,, શરીર. કાયા ઓરડા સામે ચેક અથવા અંદરનો ઓરડા. (૭) ૧૭૭૮ ( 9 ) ૧૬૯૩ ૧૯૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy