________________
પરિચય ]
૫૧૯ અમૃતાદર–સાકેતપુરે નંદ–ધનસુંદરીને પુત્રવર સંસારીજીવ. (૭) ૧૮૧૯ અધ્યા –પુષ્કરવરદીપની નગરી. ગાંધારરાજનું નગર. અમૃતસારની | મુક્તિભૂમિ. (૮).
૨૦૨૯ અતિ-મકરધ્વજના સિંહાસનનજીક બેઠેલ પાંચમનુષ્યોમાંની એક સ્ત્રી.(૪) ૮૭૩ અરિદમન-શાલપુરનો રાજા. દીકરી માટે નંદિવર્ધન તરફ કહેણું કલનાર. (૩)
૬૩૪ અર્થનિચય-વિષયવૃક્ષની નીચે પાંદડાં, ફળ, ફૂલ, રજ વિગેરે કચરે. (૭) ૧૭૪૧ અલીક ચિંતા–કાયા ઓરડામાંના ચિત્તવાનરને ત્રાસ આપનાર ગળીઓ. (૭)
૧૭૩૯ અવગતિ ચારિત્રરાજના મંત્રી સધની પત્ની. (૪) ૧૦૯૦ અવધિ-સદ્ધ મંત્રીના પાંચ પૈકી ત્રીજે મિત્ર. (૪) ૧૦૯૨ , સદૂધને મિત્ર. અનુસુંદરને વિશેષ જ્ઞાન. (૮) ૨૦૦૩ અવિદ્યા–મહામહ રાજાનું વૃદ્ધ શરીર. (૪)
૮૧૦ અવિરતિ–ભવરેંટ અસંયત છવકુવામાંથી ખેંચે છે તે પાણી–જળ.(૭) ૧૬૮૨ ,, બંધહેતુ કુટુંબના તંત્રવાહકમાંના એક. (૭)
૧૬૯૩ , કાયા ઓરડામાંના ચિત્તવાનરને ડંખ મારનાર જૂઓ. (૭) ૧૭૩૯ અવિક્તિા -નદિવર્ધનની ધાવમાતા. વૈશ્વાનરની માતા. અંતરંગનગરે. (૩)
૩૪૬ અવિવેકી–સંસારીજીવની નિંદા કરનાર લેકે. ભૂલથી “વિવેક છપાયું છે. (૮).
૧૯૯૯ અશુભવિપાક-ધરાતળના શુભવિપાક રાજાને ના ભાઈ. મંદને પિતા. (૫)
૧૨૮૫ અશુભેદય-ભૂતળનગરના મલસંચય રાજાનો દીકરે, જડને પિતા. ૪) ૭૬૩ અસદાચાર–સંસારીજીવ–ચોરને બેસવા માટે ગધેડે. (૮) ૧૯૯૯ અસદુધ-ભવ રેંટથી પાણી ખેંચી પાનાર. (૭)
૧૬૮૩ અસંસી પચેંદ્રિય-દાગ્ન પીઠામાં વસનાર તેર પ્રકારના લોકો પૈકી સાતમે પ્રકાર. (૭)
૧૬૭૫ અસંયત વ-. એમાંથી ભવરેંટ પાણી કાઢે છે. (૭) ૧૬૮૨ અસંવ્યવહાર-લેકમાં ગોળક પ્રાસાદમય નગર. (૨) :૩૦૦, અસંવ્યવહારવનસ્પતિ-દારૂના પીઠામાં વસનાર તેર પ્રકારના પૈકી પ્રથમ પ્રકાર. (૭)
૧૬૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org