SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ [ સ્થાન નાસિકા-લલાટપટ્ટપર્વતપરની કબરીઝાડીમાં બે ઓરડાવાળી ગુફા.(૫) ૧૨૮૮ નિજદહ-કોવિદ-આલિશના તાબાને બાહ્ય પર્વત. (૭) ૧૭૭૮ નિબજેગ-નિતિને માર્ગે શુકલધ્યાન કેડી પછી આવતા મે માર્ગ. (૬) ૧૬ ૦૭ નિર્મળચિત્ત-મલક્ષયરાજનું અંતરંગનગર,બુદ્ધિદેવીની જન્મભૂમિ.(૪)૬૬ , જેનપુરનું પેટાનગરસાત્ત્વિક માનસપુરના તાબામાં.(૪)૧૦૪૫ નિતિ-પિશાચીઓના દેરથી મુક્ત નગરી. (૪) ૧૦૧૬ , ચિત્તવૃત્તિને છેડે પશ્ચિમમાં આવેલ અંતરંગ નગરી. (૬) ૧૬૦૪ નિઃસ્પૃહતા જોનપુરમાં નાખેલ ચિત્તસમાધાન મંડપ વચ્ચે મૂકેલી વૈદિકા. ( ૪ ). ૧૦૫૫ નિયાયિક-મિથાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતરનગર. (૪) ૧૨૦ પંચાક્ષપશુસંસ્થાન-નીચ્છા લેકનું મોટું બાણ નગર. (૨) ૩૨૪ પશુસંસ્થાન-ભવચક્રનું ત્રીજું અવાંતર નગર. (૪) ૯૯૦ પાપિપંજર ભવચક્રનું ચોથું અવાંતર નગર. (૪) ૯૯૧ પુષ્કરદ્વીપ-અનુસુંદરના આગામી સ્થાનનું બાહ્ય ક્ષેત્ર.ત્યાંથી મુક્તિ.(૮)રર૯ પૃથ્વીકાય-એકાક્ષનિવાસનગરને બીજો પાડે. બાહ્ય. (૨) ૩૧૭ પ્રમત્તતા-ચિત્તવૃત્તિ અટવીમાં આવેલી મોટી નદી. અંતરંગ. (૪) ૮૦૫ પ્રમેહશેખર-નિજવિલસિત ઉદ્યાનમાં જિનમંદિર, પ્રબંધનરતિ આચાર્યની વિહારભૂમિ. (૩) બદ્ધ-મિથદર્શનના હાથનીચે માનવાવાસમાં આવેલું આંતરનગર.(૪)૧૦૨૧ ભકિલપુર-માનવાવાસે સંસારીજીવવિશદનું જન્મસ્થાન.બાહ્યનગર.()૧૮૪૨ ભરતક્ષેત્રમનુજગતિના ધાતકીખંડને એક ભાગ. (૮) ૧૯૫૬ ભવ-અકસ્બા શિવમંદિરનું સ્થાન. બાહ્ય નગર. (૫) ૧૨૬૨ ભવચક-આદિ અંત વગરનું મહાન બાહ્ય નગર. (૪) ૯૦૯ ભુવનદર-વેહલ અંતરકથાનું અંતરંગ નગર. અનાદિરાજાની રાજધાની. (૪) ભતળ-વિચક્ષણાચાર્યનું જન્મનગર. મલસંચય રાજાની બાહ્ય રાજધાની. (૪) ૮૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy