________________
શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા 'ઉપાડ્વાત
ચાર અનુયાગ—
જૈન શાસ્ત્રગ્રંથાના ચાર મેટા વિભાગ પાડવામાં આવ્યા છે. તે લક્ષ્યમાં રાખી એની ઉપયેાગિતા, એનુ સ્થાન, એની વર્તમાન સ્થિતિ અને એના અધિકારી સધી ખ્યાલ કરીએ.
6
આત્મા
( ૧ ) દ્રવ્યાનુયાગ—આમાં ષડ્વવ્ય સંબંધી વિચારણા આવે (૧) છે. દ્રવ્ય એટલે પૈસા નહિ પણ ચીજ. જેને નામ આપી શકાય એવી સર્વ ચીજો. મૂળ વસ્તુઓને ‘ દ્રવ્ય ’ કહેવામાં આવે છે. જેમકે વૈશેષિકા · પૃથ્વી, અપ્, તેજ, વાયુ, આકાશ, કાળ, દિગ્, અને મન ’ એ નવને ‘ દ્રવ્યા’ માને છે. જૈન શાસ્ત્રકારોએ દ્રવ્યની વ્યાખ્યા કરી છે તેમાં જીવ અને અજીવ પદાર્થોના સમાવેશ કર્યો છે. અજીવમાં પુગળ જેવા મૂત્ત દ્રવ્ય સાથે ગતિસહાયક ખળ ધ, સ્થિતિસહાયક બળ અધમના સમાવેશ કરી તેમાં Force ના પણ સમાવેશ કર્યો છે. કાળ અને આકાશ (Time & Space ) જેવા અમૃત્ત અને વિવિક્ત (Abstraet) પદાર્થોના પણ સમાવેશ અજીવમાં કર્યો છે. આવી રીતે સચરાચર અખિલ લેાક અલાકના સર્વ મૂત્ત અમૂત્ત પદાર્થના સમાવેશ ‘ દ્રવ્ય ’ની વિચારણામાં કર્યો છે. આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, તેનો ભાક્તા છે, આત્માના પરભવ છે, આત્મા કર્મ થી લેપાયલા હાય ત્યાં સુધી અને સંસાર છે, આત્મા કર્માંથી ઉપાયેાવડે મુક્ત થઈ શકે છે—એ સર્વ વિચારણા ‘ જીવ ’ દ્રવ્યને અંગે કરી:આત્માને અને કર્મના સખ ધ અને તેના અચળ કાયદાઓને પ્રખર વિચાર આ ‘દ્રવ્ય’ની વિચારણામાં
૧. ઉપાઘ્ધાતમાં ભાષાવતરણનાં પૃષ્ઠોના જ્યાં નિર્દેશ થાય ત્યાં પ્રથમ વિભાગમાં આવેલા પ્રસ્તાવ ૧-૨-૩ તે અંગે ખીજી આવૃત્તિના સમજવેા અને ખીજા ત્રીજા વિભાગમાં આવેલા બાકીના કુલ પ્રસ્તાવાને અગે પ્રથમાવૃત્તિના સમજવેા.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org