________________
કહ્યું : “દેવી ! એમાં શું કહ્યું ?'' તેણે કહ્યું : “હે સ્વામી! તેને સરખું કરી આપ ધારણ કરો.'
પછી તો શ્રી ધર્મઘોષસૂરિ પાસે બત્રીસ વર્ષની ઉંમરના મંત્રીએ શીલવંત ઉશ્ચર્યું ગ્રહણ કર્યું. તેને ઝાંઝણ નામે એક માત્ર પુત્ર હતો. સોળ હજાર રૂપિયાનો ખર્ચ કરી તે મડીનો પ્રવેશ કરાવ્યો અને પોતાની જાતે તે મડી ધારણ કરી.
અનેક સુકૃતો વડે અરિહંતશાસનમાં સૂર્યની જેમ પોતાના હૃદયકમળને વિકસિત કરતાં કરતાં તે મંત્રી આથમી ગયા-સ્વર્ગસ્થ થયા અને ક્રમશઃ શિવપુરમાં-મોક્ષમાં જશે. જેણે શત્રુંજય ઉપર સુવર્ણની છપ્પન ધડીઓ ખર્ચ કરી ઇંદ્રમાળા ધારણ કરી હતી અને રાજાઓને પણ સોનાની ધડીઓ આપી હતી. જે કપૂર માટે જમણો હાથ જોડીને ઊભો રહ્યો છે, તેનો પુત્ર ઝાંઝણ મંત્રી કયા સજ્જન માણસ માટે પ્રશંસાપાત્ર નથી ? ૪૪
૧૯૯
ઉપદેશસમતિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org