________________
૧૪૨
‘સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
૫. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૫
(૧) અસંવિમાની ન હૈં તસ્ક મોવો (૨) અમારિ પ્રવર્તન (૩) કુદરતી આપત્તિઓ (૪) સિલપ્પદિકારમ્ (૫) નિર્દય હત્યાની પરંપરા (૬) માયને આસળવાÆ (૭) જે. કૃષ્ણમૂર્તિ (૮) ‘ખાલી'નો સભર ઇતિહાસ (૯) બાદશાહખાન (૧૦) ચિખોદરાની આંખની હોસ્પિટલ (૧૧) ઇન્દિરા ગાંઘી (૧૨) રાતા મહાવીર (૧૩) ચરણ-ચલણનો મહિમા (૧૪) શ્રવણબેલગોડા. ૬. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૬
(૧) નિઃસંતાનત્વ (૨) રંગભેદ (૩) હોમાવિ આયયદું અત્ત (૪) ધૃતકલ્લોલ પાર્શ્વનાથ (૫) સ્વ. ડૉ. ચંદ્ર જોશી (૬) સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું સામૂહિક આક્રમણ (૭) સંકલ્પી હિંસા (૮) સ્વ. ચીમનભાઇ પટેલ (૯) દાણચોરીનું નવું ક્ષેત્ર (૧૦) લેખકો અને રાજ્યસત્તા (૧૧) રાણકપુર તીર્થ. ૭. સાંપ્રત સહચિંતન’-ભાગ ૭
(૧) વારસદારો (૨) બાળમજૂરોની સમસ્યા (૩) મોરારજી દેસાઇ (૪) પાિહ નિવિદ્ઘાળું વેર વર્ડ્ઝ । (૫) પોપની ભારતની મુલાકાત (૬) પોલીસ અને ન્યાયતંત્ર (૭) શ્રી યશોવિજયજી કૃત ‘ઉપદેશરહસ્ય' (૮) કે.પી.શાહ (૯) લેનિનસ્કી ગેર ઉપરથી (૧૦) ભારતનાં કતલખાનાં (૧૧) દુર્ઘટના અને કુમરણ (૧૨) હંસાબહેન મહેતા (૧૩) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૧૪) હરીન્દ્ર દવે.
૮. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૮
(૧) મારા પિતાશ્રી (૨) રાણકી વાવ (૩) કન્ફયૂશિયસ (૪) કન્ફયુશિયસની નીતિધર્મની વિચારણા (૫) નાતિવેરું તે મુળી (૬) શાન્તિદૂતોની હત્યા (૭) બળાત્કાર (૮) પંડિત વીરવિજયજીરચિત મોતીશાહ શેઠ વિશે ઢાળિયાં (૯) સ્વ. જોહરીમલજી પારખ (૧૦) મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ (૧૧) બાલહત્યા (૧૨) સ્વ. હીરાબહેન પાઠક.
૯. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૯
(૧) કલામાં અશ્લીલતા (૨) ગન કંટ્રોલ (૩) માંગી-તુંગી (૪) આયર્વભૌ નફ પાવું (૫) ગાંડી ગાય (૬) અપંગો માટે (૭) સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ - પત્રકાર તરીકે (૮) પંડિત કવિ શ્રી વીરવિજયજી (૯) શ્રી માણિભદ્રવીરની સહાય - મારા બાલ્યકાળના અનુભવો (૧૦) તીર્થ વિશેનાં ફાગુકાવ્યો (૧૧) ફાધર બાલાગેર (૧૨) સામૂહિક આત્મઘાત
૧૦. અભિચિંતના
(૧) આતુરા પરિશ્તાવેન્તિ (૨) રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા (૩) દવાઓમાં ગે૨૨ીતિઓ (૪) નેતાગીરી અને મોવડીમંડળ (૫) પત્રકારોની મુલાકાતો (૬)
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International