________________
શ્રુત ઉપાસક રમણભાઈ
- ૫૧૭.
ડો. રમણભાઈ શાહનાં પ્રવચનોની સી. ડી.
ડૉ. રમણભાઈ શાહે ૧૯૮૧ થી ૨૦૦૪ દરમિયાન શ્રી મુંબઈ જેન યુવક સંઘ યોજિત વ્યાખ્યાનમાળામાં વિવિધ વિષયો ઉપર આવેલા પ્રવચનોની NP3 ઉપર પાંચ c.D. અને કેસેટ ત્રિશલા ઇલેકટ્રોનિક તૈયાર કરી રહ્યું છે.
વિષયોની વિગતઃ (૧) નિયાણું
(૧૫) નામકર્મ (૨) પચ્ચખાણ
(૧૬) મૃષાવાદ-વિરમણ (૩) કાઉસગ્ન
(૧૭) અદત્તાદાન વિરમણ (૪) પ્રતિક્રમણ
(૧૮) ધર્માનુષ્ઠાન (૫) પ્રભાવના (દર્શનાચાર) (૧૯) વિનયમૂલો ધમ્મો (૬) ધર્મ ધ્યાન
(૨૦) માયામૃષાવાદ (૭) ભક્તામર સ્તોત્રનું માહાભ્ય (૨૧) અનિત્ય ભાવના (૮) લોગસ્સસૂત્ર
(૨૨) મોહનીયકર્મ (૯) બોધિદુર્લભ ભાવના
(૨૩) એકત્વભાવના (૧૦) મિથ્યાત્વનું સ્વરૂપ
(૨૪) યોગદષ્ટિ (૧૧) આશ્રવ અને સંવર
(૨૫) સમક્તિના પ્રકારો (૧૨) અભ્યાસખ્યાન
(૨૬) પ્રથમ પરમેષ્ટી (૧૩) અનર્થદંડ
(૨૭) નમો લોએ સવ્વસાહૂણે (૧૪) ધર્મની આરાધનાના
(૨૮) ભક્તામર સ્તોત્રનું રહસ્ય વિવિધ અભિગમ ઉપરના વિષયોની પાંચ સી.ડી.નો સેટ રૂ. ૪૦૦/- માં પ્રાપ્ત થશે. એક એક વિષયની ટેપની કિંમત રૂા. ૩૦/
આ સી.ડી. અને કેસેટના સેટ મર્યાદિત પ્રમાણમાં જ તૈયાર થવાનો હોવાથી, જે જિજ્ઞાપુઓને એ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેઓશ્રીને રૂા. ૧૦૧/-ના ઓગોતરા ગ્રાહક તરીકેનો એડવાન્સ ડ્રાફ્ટ ચેક સાથે ત્રિશલા ઇલેકટ્રોનિકને પત્ર લખવા વિનંતિ.
ત્રિશલા ઈલેક્ટ્રોનિક્સ, ૩/C, ત્રિશલા બિલ્ડિંગ, ખારાકુવા સામે,૧૨૨, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૨. ટે. નં.22408251. ફેક્સ : 91-22-22413572.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org