________________
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી મુંબઈ યુનિવર્સિટીના
કોન્વોકેશન હોલમાં પંડિત રાધાકૃષ્ણના પ્રમુખપદે પંડિત સુખલાલજીનું સન્માન થયું તે સમયે સંઘની કમિટિ
ઉપરાંત કાકાસાહેબ કાલેલકર, મોરારજીભાઈ, ઢેબરભાઈ, બાબુભાઈ જશભાઈ વગેરે મહાનુભાવો.
પરમાનંદભાઈની પાછળ શ્રી રમણભાઈ.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં રમણભાઈ
વચ્ચે પંડિત સુખલાલજી ૧૯૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org