________________
1.3
vv
અથ શ્રી રાહુ વિચાર
( ૬૭ ) मरे कलत्रके निर्द्धन होय ।
પરંતર રાનો ગોર | ૮૭ | ભાવાર્થ-રાહુની વામ ગતિ છે, એટલે અવળી ગતિ સમજવી. પુર્વ દીશા આદ્ય લઇને ચાર ચાર ઘી દીશી વિદીશી, તેમાં ચોથી ચાથી દીશામાં ચાર ચાર ઘી રહે છે. તે રાત્રી તથા દિવસમાં. તેનું ઉદાહરણુ–સૂર્યોદયથી ચાર ઘી દિવસ સુધી પુર્વ દીશામાં રાહુ રહે છે. પછી ચાર ઘડી વાયવ્ય ખૂણામાં રહે છે. પછી ચાર ઘડી દક્ષિણ દીશામાં, ચાર ઘડી ઈશાન ખૂણામાં, ચાર ઘડી પશ્ચિમ દિશામાં, ચાર ઘડી અગ્નિ ખૂણામાં, ચાર ઘડી ઉત્તર દીશામાં તથા ચાર ઘડી નિત્ય ખૂણામાં રહે છે. હવે રાહુનું ફળ કહે છે –
જમણે રાહુ હોય તે જ કરે, યાગની ડાબી સારી, યુકે રાહુ તથા ભેગની હોય તે બહુ સારી, અને ચંદ્રમા સામે સારે. એવું મુહૂર્ત લઈને ગમન કરે તે સુખ સંપત્તિ મળે. હવે માસિક રાહુ કહે છે –
માગશર, પિષ, માહ એ ત્રણ માસમાં પુર્વ દીશામાં રાહ હોય છે. ફાગણ, ચિત્ર, વૈશાખ એ ત્રણ માસમાં દક્ષીણ દીશામાં રાહુ રહે છે. જેઠ, અષાડ, શ્રાવણુ એ ત્રણ માસમાં પશ્ચિમ દીશામાં રાહુ રહે છે. ભાદર, આસે, કારતક એ ત્રણ માસમાં ઉત્તર દીશામાં રાહુ રહે છે. જે દીશામાં રાહુનું ઘર હોય તે દીશામાં ન જવું. જે જાય તે કણ પામે. તે દિશામાં નવા ઘરમાં અગર પિતાનું ઘર છોડી બીજા ઘરમાં તથા બીજા ગામમાં વાસ કરે તે ચિત્તા, શેક ઉપજે. નગરને કોટ, કિ, નવું ઘર, પિળ વગેરે કરવું હોય તે રાહુની દીશા ટાળીને કરવું. જે રાહુની દીશામાં કરે તે સ્ત્રી માટે અથવા ધન જાય અથવા કુટુંબથી
ફેશ થાય. એ રાહુનું પ્રમાણ શ્રાસ્ત્ર પ્રમાણે જાણવું. વિશેષ સમજણ નીચેના યંત્રથી જોઈ લેવી. ૮૨-૮ળા
Jain Education International
For Private & Personal Use Only
· www.jainelibrary.org