________________
( પર ) શ્રી નરચંદ્ર જેન
wwwwwwwwwwwwrrr .... ।
તિષ ભાગ ૧ લે. अथ श्री संक्रांतिनां मुहूर्त जाणवानो प्रकार.
अश्लेषा स्वाति ज्येष्टादा। शत तारा यमाधुयं ॥ पंचदश मुहूतानि । षधिश्नं नाम किर्तियेत् ॥४३॥ उत्तरात्रिणि रोहिण्यौ । विशाखा च पुनर्वसु ॥ चत्वारि सहसा पंच । मुहुर्ता मुनि किर्त्तिता ॥४४॥ अश्लेषादा भरण्यां च । स्वाति येष्टा च वारुणि ॥ एतेपंचदशी मुहूर्ता । शेषात्रिशन मुहूर्तिका ॥४५॥
पूर्वात्रयं हस्त मघा धनिष्टा । मुलानुराधा मृग कृत्तिका च ॥ चित्राश्विनी रेवति कर्ण पुष्यं । त्रिंशन मुहूर्त्ता प्रवदंतितज्ञा ॥४६॥
भावार्थ:-मवेषा, स्वाती, टा, पाद्री, शतमीषा, એ નક્ષેત્રોમાં સંક્રાંતી બેસે તે ૧૫ મુહુરતી જાણવી. ત્રણ ઉત્તરા, રોહિણી, વિશાખા, પુનર્વસુમાં સંક્રાંતી બેસે તે ૪૫ મુહુરતી જાણવી. હવે બીજા પ્રકારથી કહે છે. અશ્લેષા, આદ્ર, ભરણી, સ્વાંતી, જ્યેષ્ઠા, શતભાશા, એ નક્ષત્રમાં ૧૫ મુહરતી સંક્રાંતી જાણવી. બીજા રહેલાં નક્ષત્રમાં ૩૦ મુહુરતી જાણવી. તે ત્રીસ મુહુરતીનાં નક્ષેત્ર કહે છે. ત્રણ પુર્વા, હસ્ત, મઘા, ધનિષ્ટ, भुव, अनुराधा, भृगश२, तृती, यात्रा, अश्वनी, रेवती, श्रवण, પુષ્ય, એ પંદર નક્ષેત્રમાં સંક્રાંતી બેસે તે ત્રીસ મુહુરતી જાણવી. विशेष यत्रमा नेपाथी . ॥ ४३-४६. ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org