________________
( ૧૦ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૧ - सप्तानामिद्राब्ज मित्रा । र्यमभुश्रियः सयमा ॥३०॥ विष्टी विना बवायेषु । करणेषु दशस्वपि ॥ चतुर्वगाश्रिता सर्वा । करणीया शुभा क्रिया ॥३९॥ - ભાવાર્થ –શની, ચતુષ્પદ, નાગ, કસ્તુન એ ચાર કર્ણના સ્વામી કહે છેઃ–૧, કલી, ૨. વૃષભ, ૩. સ૫, ૪. પવન.
બવાદિક સાત કર્ણના સ્વામી કહે છે-૧. ઇંદ્ર, ૨. બ્રહ્મા, ૩. મીત્ર, ૪. આર્ય, ૫. પૃથ્વી, ૬. શ્રી, ૭. યમ. વીષ્ટી કરણ વિના દશ કરણું ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર વસ્તુને આપવાવાળા છે. છે ૩૮-૩૯. છે
અથ શ્રી સંઘાંતિ પ્રવર: सुतस्य संक्रमे नागे। तेतले च चतुष्पदे ॥ निविष्टस्यगरे विष्टो । वणिजे बालवे बवे ॥४॥ ऊर्द्धस्थितस्य किस्तुघ्ने । शकुनै कौलवे रमे ॥ अनिष्ट मध्येष्ट फलो । वृष्टि धान्यार्थ विग्रहे ॥४१॥ उर्द्ध सुभिक्षकारी । मध्यम फलकारकैानिविष्टस्तु ॥ शयन करोतु वृष्टि । दुर्भिक्षं तस्कर भयं च ॥४२॥
ભાવાર્થ –નાગ કર્ણ, ચતુષ્પદ તથા તેતલ એ ત્રણ કણમાં સંક્રાંતી બેસે તે સુતી કહીએ; ગર, વીછી, ઘણું જ, બાલવ, બવ એ પાંચ કર્ણમાં સંક્રાંતી બેસે તે બેઠી કહીએ; કસ્તુ, શકુની,
લવ એ ત્રણ કર્ણમાં સંક્રાંતી બેસે તે ઊભી કહીએ. હવે તેનું ફળ કહે છે –
સુતી સંક્રાંતી માઠા ફળને આપનારી છે, બેઠી મધ્યમ છે, અને ઊભી શ્રેષ્ઠ છે. તે પ્રમાણે ફળ સમજવું. તેમાં ઉભી સંક્રાંતી હોય તે સુકાળ સમજ, બેઠી સંક્રાંતી મધ્યમ ફળ આપે, સુતી વરસાદ ઘણે પણ મેંઘવારી તથા ચેરને ભય ઉત્પન્ન કરે. ૪૦-૪૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org