________________
અથ શ્રી પ્રહરાધ કુલીક ઉપકુલીક કટક યેગ વિચાર. ( ૨૯ ) (
I
आयात घटिका पंच | वर्तमानां दशास्मृतां । मध्ये च द्वादशि प्रोक्ता । अंते त्रि घटिका जयं ॥ ८१ ॥ आदौ धन विनाशाय । वर्तमान भयं करि ॥ मध्ये प्राण हराज्ञेया । विष्टि पुछे धृवं जयं રાજા ભાવાર્થ :---દીવસે વીછી પુર્વ મુખી કહીએ, અને રાત્રે પશ્ચીમ મુખી કહીએ. રાત્રીની ભદ્રા દીવસે આવે, અને દીવસની ભદ્રા રાત્રે. આવે તે શુભ છે. ભદ્રા ત્રીસ ઘડી ભાગવે છે. તેમાં આઠ ઘડી સ્વર્ગમાં રહે, સાળ ઘડી મૃત્યુલેાકે રહે, અને ૬ ઘડી પાતાળમાં રહે. હવે તેનાં ફળ કહે છે. સ્વર્ગમાં ભદ્રા હોય તે વખતે કામ કરે તેા રાજ મળે, પાતાળમાં ભદ્રા હોય તે વખતે કામ કરે તે ધન મળે, મૃત્યુલેાકમાં ભદ્રા હાય તે વખતે કામ કરે તે દુઃખ ભેગવે. એમ ભદ્રાની ત્રીસ ઘડીનુ ફળ કહ્યું છે, ભદ્રા બેસતા પહેલી પાંચ ઘડી તથા મધ્યની દશ ઘડી તથા ખાર ઘડી પાછલી તથા ત્રણ ઘડી છેલ્લી એમ તેનુ ફળ જાણવું. પ્રથમની પાંચ ઘડી ધનના નાશ કરે, વર્તમાનની દશ ઘડી ભય કરે, મધ્યની ખાર ઘડી પ્રાણ હરે, અને છેલ્લી ત્રણ ઘડી જય કરે. ॥ ૭૮-૮૨૫
अथ श्री प्रहरार्ध कुलीक उपकुलीक कंटक योग विचार.
मनुर्क दिग्वसुरितु वेद पक्ष । रंकीन मुहुर्ते कुलिका भवति ॥ दिवानिरेके रथयामिनीषु । तेगीरुता कर्मसु सोभनेषु
|| ૮૩ ||
कुलिकोप कुलिक कंटका नामनिशौरिभौमांता ॥ दोशास्यु प्रतिवारं वर्ज्या प्रहरार्द्धमीहवी बुधैः ॥ ८४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org