________________
( રરર ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ
શનિની દશાને જાપ. ધોળા વા તથા કાળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે ૨, ફ્ર, મુનીસુવ્રત પ્રભુ નમસ્તુભ્ય મન રાન્તિ રાતિ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી.
- રાહુની દશાને જાપ.
પીળા વસ્ત્ર તથા પીળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે , દો નેમીનાથ પ્રભુ નમરતુભ્ય મન રાત્તિ રાત્તિ. એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી.
કેતુની દશાને જાપ. લીલા વસ્ત્ર તથા લીલી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે , દો, પાર્શ્વનાથ પ્રભુ નમરતુન્ મમ શાન્સિ જિ. એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી.
છે
સમાપ્ત.
કે
તે
છે. મા
Kછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org