________________
( ૧૯૦ )
શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ શે.
ભાવા-દિક્ષા તથા પ્રતિષ્ઠાના મુહુર્તમાં શની, રવી, મંગળ લગ્નથી ત્રીજે તથા છઠ્ઠું હોય, અને ખીજે, ત્રીજે, પાંચમે, ચેાથે કેદ્રસ્થાને ચંદ્રમા હાય તેા શુભ જાણવા. ગુરૂ ૧, ૬, ૭, ૧૦માં કેન્દ્ર સ્થાનમાં હોય અને શુક્ર ૯, ૧૦, ૧૧માં કેન્દ્રમાં હોય તા શુભ જાણવા. રાહુ તથા કેતુ તે સિવાય પાપગ્રહ તથા શુભ ગ્રહ ૧૧માં ભવનમાં અધા સારા કહેવાય છે.
જો રવી ૧૨મે, ૬, હાય તથા તે સિવાય બીજા ગ્રહો પણ ૧૨મે, છઠ્ઠું હોય તે શુભ જાણવા, અને ગુરૂ, શુક્ર, ત્રીજે છઠ્ઠું હાય તા મધ્યમ જાણવા. રવી, ચંદ્ર, મગળ ને શુરૂ એ ગ્રહેા ૧૨મે, છઠ્ઠું હોય તે મધ્યમ સમજવા, અને શુક્ર ખારમે હોય તે મધ્યમ ફળ સમજવું.
હવે દિક્ષા પ્રતિષ્ઠામાં વર્જવા ચેાગ્ય લગ્ન કહે છે. મ’ગળ લગ્નમાં હાય તથા ૭મે ૮મે હોય તે વર્જ કરવા. શુક્ર અે, મે ૮મે હોય તેા વર્જ કરવા. ચદ્રમા ૮મે હાય, લગ્નમાં હાય, હોય, તથા સાતમે હોય તે વર્જ કરવા. અને મે લગ્નમાં હાય તા વવા. ગુરૂ ૮મે હાય તથા સામ્ય ગ્રહ પણ ૮મે હાય તથા ૭માં ભવનમાં સામ્ય તથા પાપગ્રહ હોય તે વિવાહ, દિક્ષા, પ્રતિષ્ઠામાં વર્જવા. વિશેષ યત્રથી સમજવું.
વળી સપૂર્ણ ગ્રહ લગ્નમાં ચંદ્રમા ને કેતુ હોય તે અશુભ ફળને આપવાવાળા જાણવા. મે તથા અે ચંદ્રમાનું ફળ અશુભ જાણવું. જો મગળ તથા શની એક સ્થાનમાં હોય અથવા લગ્ન ઉપર દ્રષ્ટિ પડતી હોય તે અગ્નિને ભય થાય, અને ચંદ્રમા શનીથી યુક્ત હાય તેા ધનની હાની કરે. જો ગુરૂની દ્રષ્ટિ ચદ્રમા ઉપર હાય અથવા ગુરૂએ સહિત ચંદ્રમા હોય તે શુભ કાર્ય જાવું. ચંદ્રમા બુધ, ગુરૂ, શુક્રથી સહિત હોય તે શુભ ફળ સમજવું. II ૮૩-૮૮ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org