________________
અથ શ્રી ગોચર ગ્રહ વિચાર
( ૧૪૫ )
पद्धि चतुदशाष्टम गतः सर्वेषुपांतेः शुक्र सप्तम । षट् दशर्क्षसहिताशालवत्राश कृत् न सुत धर्मेषु रविर्मध्यः शुभदः शशीतुशतपक्षे । ग्राह्यं तारा बलमपि शशी निक्षीणे च विवलै च ॥३४॥ रवि शशि जीवेः शवलैःशुभदः स्याद्गोचरोद तदभावे । ग्राह्याष्टक वर्गशुद्धिर्जन्मविल अहेभ्यस्त्र ॥३५॥
દાવાદ નિવવઃ વાર્ષિ મમ મા. षट् शप्तान्येषु १२ सितात् षडा ६ य ११ धी ५ धर्म ९ गोजीवात्
ભાવાર્થ –ગોચર ગ્રહ એટલે પિતાની નામ રાશીથી જે ગ્રહ જે રાશીને હોય ત્યાં સુધી ગણવે. તેમાં દીક્ષાના કામમાં જન્મ રાશીથી ગ્રહ ગણવા અને જન્મ રાશી જાણવામાં ન હોય તે નામ રાશીથી ગણવું. તેમાં ચંદ્ર બલ સારો છે. હવે ગોચર ગ્રહનું ફળ કહે છે. રવી ૬, ૩, ૧૦, ૧૧ હોય તે ઉત્તમ ફળ આપે છે; ચંદ્રમા ૩, ૬, ૭, ૧૦, ૧૧, નં. ૧ લે હોય તે ઉત્તમ ફળ આપે છે; મંગળ ૬, ૩, ૧૧મે હોય તે ઉત્તમ ફળ આપે છે; બુધ ૬, ૨, ૪, ૧૦, ૮, ૧૧મે હોય તે ઊત્તમ ફળ આપે છે; ગુરૂ ૭, ૯, ૨, ૫, ૧૧મે હોય તે શુભ ફળ આપે છે; શુક ૭, ૬, ૧૦, ૧૧મે હોય તે ઉત્તમ ફળ આપે છે; અને શની ૩, ૬, ૧૧મે હોય તે શુભ ફળ આપે છે.
જે ગોચર ગ્રહ કહા તેમાં રવી મધ્યમ હોય તે ચંદ્રબલ ગ્રહણ કરે. જે ચંદ્ર શુકલપક્ષમાં સારે હોય તે ઉત્તમ ફળ આપે, નહીં તે તારા બલ જેઈને શુભ કાર્ય કરવું. તારા બલ ન મળે તે ગુરુ બળવાન જે કાર્ય કરવું; અને રવી, ચંદ્ર, ગુરૂ બળવાન ન હોય તે અષ્ટ વર્ગ સુધી જન્મ લગ્નથી જોઈને શુભ કાર્ય કરવું. ૩૧-૩૬ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org