________________
અથ શ્રી બાર ભુવન પ્રહ કંડલી વિચાર. ( ૧૩૩ ) सप्तमकंया मित्र युनं द्युन मष्ट मष्टमं । च्छिद्रंधी पंचमं तृतियं दुश्विक्यं विक्रमवापि ॥१२॥ मध्ये मे पूर्णमंबरं च दशमं तथा तिमरिष्यु । एकादशंतु कथयंति सूरय सर्वतो भद्रं ॥१३॥ केंद्रं चतुष्टयं कंटकं च लमास्त दशा चतुर्थानां ।। संज्ञा परतः पणफर मापोक्लम मस्य यत्पुरतः ॥१४॥ त्रिषडेकादशमान्युपचय भवनान्यथान्यानि । वर्गोत्तमान वांशाश्चरादिषु । प्रथमंमध्यांताः ॥१५॥
ભાવાર્થ –જન્મ કુંડળીમાં અથવા વર્ષ કુંડળીમાં લગ્નથી બાર ભુવનનાં નામ કહે છે. ૧. તન ભુવન, ૨. ધન ભુવન, ૩. ભાઈ ભુવન, ૪. માતા ભુવન, પ. પુત્ર ભુવન, ૬. શત્રુ ભુવન, ૭. શ્રી ભુવન, ૮. આયુષ્ય ભુવન, ૯. ધર્મ ભુવન, ૧૦. પિતા રાજ્ય ભુવન, ૧૧. લાભ ભુવન, ૧૨. ખર્ચ ભુવન; એ બાર ભુવનનાં નામ જાણવા. હવે બારે ભુવન વિસ્તારપૂર્વક કહે છે.
ચેથા ભુવનનું નામ પાતાલહેબુક વાહન સુખસ્થાન, બંધુસ્થાન, તથા કેન્દ્રસ્થાન કહેવાય છે. નવમા તથા પાંચમાં ભુવનને ત્રિકોણસ્થાન કહ્યું છે. સાતમા ભુવનને યામિત્ર તથા ઘુન નામ કહ્યું છે. આઠમા ભુવનને છિદ્ર ભુવન કહ્યું છે. પાંચમા ભુવનને બુદ્ધિ તથા વિદ્યા ભુવન કહ્યું છે. ત્રીજા ભુવનને દુધ્ધિક્ય તથા પરાક્રમ ભુવન કહ્યું છે. દશમાં ભુવનને અમ્બર તથા વેપાર ભુવન કહ્યું છે. અગીઆરમાં ભુવનને સર્વથી શ્રેષ્ઠ એટલે લાભ ભુવન કહ્યું છે. એમ પંડિત પુરૂષે કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org