________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
મે
અથ શ્રી રાશી મલ યંત્ર.
મિ ક સિ
પૃશ્ચે પૃથા શીષ દે શી
}
મિ રાશી
રાત્રી રાત્રી રાત્રી રાત્રી દિવા દિવા દિવા દિવા રાત્રી રાત્રી દિવા રાત્રી
દીવા
રા.
શી શીષ શીર્ષ પૃ ા શીર્ષ ઉભ. શી.પૃ
अथ श्री ग्रह परम उच्च अंश विचार, अज वृष मृगांकना कर्क मीन वणिजां शकष्किना | छुच्चाः दश शिख्यष्टा विंशति तिथींद्रिय विघन विंशेषु ॥ ८ ॥
ભાવા—મેષ રાશીના રવી જેમ દશ અંશ સુધી પરમેષ્ટ ઉંચના કહેવાય છે તેમ વરખ રાશીના ચંદ્રમા ત્રણ અ’શ સુધી પરમ્ ઉંચના કહેવાય છે; મકર રાશીના મ’ગળ અઠ્ઠાવીસ અંશ સુધી પરમ્ ઉંચના કહેવાય છે; બુધ કન્યા રાશીના પાંચ અંશ સુધી પરમ્ ઉંચ કહેવાય છે; ગુરૂ કર્ક રાશીના પાંચ અંશ સુધી પરમ 'ચ કહેવાય છે; શુક્ર મીન રાશીના સત્તાવીસ અંશ સુધી પરમ્ ઇંચના કહેવાય છે; શની, તુલા રાશીના વીસ અંશ સુધી પરમ્ ઉંચના કહેવાય છે. રાહુ, મીથુન રાશીના પરમ્ ઉંચને કહેવાય છે. વિશેષ બીના નીચેના ય ́ત્રથી જાણવી. ૫૮
અથ શ્રી રાશી ખલ યંત્ર તથા ગ્રહ પરમ ઉચ્ચ અશ વિચાર. ( ૧૩૧ )