________________
કંડલી
( ૧૧ )
કંડલી.
દ્રવ્ય. વરખ.
ખરચ. મીન.
પ્રાક્રમ.
દેવસ્થાન.
મેષ,
લાભ. કુંભ.
મીથુન.
Rાય. મકર.
છી.
ભાગ્ય
ધન,
તુલા.
શત્ર. કન્યા.
આયુષ્ય, વૃશ્ચિક.
ભાવાથી–ઉપરની કુંડલીની મતલબ એવી છે કે અનુક્રમે બાર ભુવન (સ્થાન) આપ્યા છે, તેમજ બાર રાશીના નામ દેખાડેલા છે. હવે તેમાં જેવું, કે કયા સ્થાનમાં ક ગ્રહ આવ્યા છે, અને તે ઊંચાને છે કે નીચાને છે, શત્રુ છે કે મીત્ર છે, એ બીના સર્વે ઉપર દેખાડેલી છે, તે જોવાથી આખી જીંદગીનું સુખ દુખ આપણે જાણી શકીશું તેમજ ઉપર દેખાડેલા બાર ભુવનમાં ૧ ૪ ૭ ૧૦ એ સ્થાનમાં મંગળ ગ્રહ આ હોય તે સ્ત્રીને ઘાટીએ અને પુરૂષને પાઘડીએ એમ સમજવું. વિશેષ બીન ઉપર આપી છે. તે ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org