________________
( ૧૦૮ )
શ્રી નરચંદ્ર જૈન
તિષ ભાગ ૧ લો.
पुष्पोत्तरा भद्रपदा । फाल्गुणि रोहिणिषु च ॥ પુનશોસતીશું. તારા વેઢાનું રમી રહ્યા चरेषु मृदूषुक्षिप्र । वर्गे मूले च भेषजां ॥ रोग नासवय स्थायि । देह वृंहण मिष्यति ॥३९॥
ભાવાર્થ-સ્વાતિ, પુર્વાફાલ્ગણ, પુર્વાષાઢા, પુર્વાભાદ્રપદ, અષા, જ્યેષ્ઠા, આદ્રા એ નક્ષત્રમાં રોગીને પ્રથમ રેગ થાય તે મૃત્યુ પામે, રેવતી, અનુરાધામાં રેગ થાય તે રેગ વહેલે મટે; મૃગશર, ઉત્તરાષાઢા, મઘા એ નક્ષત્રોમાં રોગ થયે હાય તે વીસ દિવસ સુધી દુઃખ પામે; વિશાખા, ભરણ, હસ્ત, ધનિષ્ઠા એ નક્ષત્રમાં રોગ થાય તે પંદર દિવસ દુઃખ રહે, ચિત્રા નક્ષત્રમાં રેગ થાય તે અગીઆર દીવસ સુધી રોગ રહે, શ્રવણ, સતીશા, અશ્વની, કૃતિકા, મુળ એ નક્ષત્રોમાં રેગ થાય તે નવ દીવસ સુધી દુખ ભેગ; પુષ્ય, ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાલગુણી, પુનર્વસુ એ નક્ષત્રમાં રોગ થાય તે સાત દીવસ સુધી રેગ રહે. રેગીને ચેથી તારા સારી જાણવી. હવે રોગીને ઔષધ કરવાનું મુહુર્ત કહે છે.
ચર નક્ષત્ર એટલે સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, મૃદ નક્ષત્ર એટલે મૃગશર, ચિત્રા, રેવતી, ક્ષિપ્ર નક્ષેત્ર એટલે હસ્ત, અશ્વની, પુષ્ય, અભિજીત એ નક્ષત્રમાં ઓષધ કરે તે રેગને નાશ થાય એટલે જન્મપર્યતને રોગ નાશ પામે, અને શરીરને પુષ્ટ કરે. ૩૫–૩૯ છે
अथ श्री प्रेत कार्य विषे विचार. प्रेत क्रिया न कर्त्तव्या । यमलेच त्रिपुष्करे ॥ आदा मुलानुराधायां । मिश्र क्रूर ध्रुवेषुच ॥४०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org