________________
१०) श्री नरय जेन ज्योति५ भाग १ . अंधेषुलभते शीघ्रं । काणकं च दिन त्रयं ॥ चिर्पटं मासमेकं च । दिव्य चक्षु न लभ्यते ॥२९॥ जात्यंधेषुदिशि पूर्व । केकरि दक्षिणे पुनः॥ . पश्चिमं चिर्पटेधिश्ने । दिव्य चक्षु सिरुत्तरां ॥३०॥ गत वस्तु लभ्य नक्षत्र । न जीवत्यहिनादष्ट ॥ सुपर्णेनापिरक्षित । मघाश्लेषा विशाखादा ॥ मूलेषु भरणि द्वयं
॥३१॥ ભાવાર્થ–સૂર્યના તપતા નક્ષત્રથી દીન નક્ષત્ર સુધી ગણતાં નવ નક્ષત્રમાં આવે તે બાળક અવસ્થા જાણવી. નવથી બાર નક્ષત્ર એટલે એકવીસ નક્ષત્ર સુધી તરૂણ અવસ્થા રહે છે. પાછલા છ નક્ષત્રમાં વૃદ્ધાવસ્થા સમજવી. કોઈ વસ્તુ જુવાન અવસ્થાના નક્ષત્રમાં ગઈ હોય તે ન મળે, બાળક અવસ્થાના નક્ષત્રમાં ગઈ હોય તે તરત મળે, વૃદ્ધાવસ્થાના નક્ષત્રમાં ગઈ હોય તે સ્થિરતાથી ( ઘણુ વખતે ) મળે. કઇ વસ્તુ ભુલી જાય અથવા ઉઠાવીને લઈ જાય તે આંધળા નક્ષત્રમાં ગઈ હોય તે તુરત મળે, ચીપડા નક્ષત્રમાં ગઈ હોય તે શ્રમ પડતાં મળે; અને દેખતા નક્ષત્રમાં ગઈ હોય તે ન મળે. વિશેષ બીના આગળ આપેલ છે. . ૨૬-૩૧ છે
अथ श्री सर्प दंश करे तेनो विचार. उरगवरुणरोद्रावासवेदतिपूर्वा । यमं दहन विशाखा पापवारेण युक्ता ॥ तिथीषु नवमि षष्टि द्वादशिभिः चतुर्थि । भवति मरणयोगो रोगिणां मृत्युरेव ॥३२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org