________________
અને અંતે શકસ્તવ કહેવાય છે તેમ અહીં પ્રતિકમણમાં પણ આઘમાં અને અંતે દેવગુરૂને વંદન કરવા થકી સર્વત્ર વંદન ભક્તિ બહુમાનાદિ જાણી લેવું. - હવે અઠ્ઠાઈજેસુ કહ્યા પછી, પૂર્વે પ્રતિકમણ કરતાં ચારિ. ત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારની શુદ્ધિને અર્થે કાર્યોત્સર્ગ કર્યા છતાં પણ ફરીને વિર્ષ સુa૬ મતિ બે વાર બાંધેલું તે સારૂં બાંધેલું થાય છે એ ન્યાયે કરીને પ્રાણાતિપાતાદિ વિરમણને વિષે લાગેલા અતિચારની વિશુદ્ધિને અર્થે ચાર ચતુ વિશતિ સ્તવ (ઢોર) ચિંતવવા રૂપ દેવસી પ્રાયશ્ચિતની વિશુદ્ધિને માટે કાર્યોત્સર્ગ કરે. કહ્યું છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચ પાપસ્થાનકની શુદ્ધિને માટે એકસે શ્વાસે શ્વાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ કરે. આ કાસ– પૃથક પૃથક સમાચારીના વશ થકી કેઈક પ્રતિક્રમણને અંતે કરે છે અને કોઈ પ્રતિકમણની આદ્યમાં કરે છે.
કાન્સર્ગ સંપૂર્ણ થયા પછી પૂર્વોક્ત રીતે જ પારીને મંગળકને અર્થે ચતુર્વિશતિ સ્તવ પ્રગટપણે બોલે ત્યાર પછી બે ખમાસમણ પૂર્વક સદ્ભાવવિલા? અને સાવ જ એમ આદેશ માગી મંડળીમાં બેસીને સાવધાન મન વડે સાય કરે-બાલે. મૂળ વિધિએ તે મુનિને આ સયધ્યાન પ્રથમ પૌરિસિ સંપૂર્ણ થતા સુધી જાણવું. કહ્યું છે કે “મુનિ મહારાજ રાત્રીના પ્રથમ પ્રહરે સફાય કરે, બીજા પ્રહરે ધ્યાન કરે, ત્રીજા પ્રહરે નિદ્રા મુક્ત થાય અને ચોથા પ્રહરે પાછા સય કરે” ઉત્કૃષ્ટ સયધ્યાન ચોદપૂવને દ્વાદશાંગીનું જાણવું અને તેથી ઓછા જ્ઞાનવાળાને તે કરતાં ઓછું છું યાવત્ નમસ્કાર ગણવા પર્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org