________________
૫૪
થયેલા તે મુનિ ‘અમારે વર માગવે કરીને કાંઈપણ સ્વાર્થ નથી’ એમ કહે. આવા પ્રતિવચનને સાંભળીને અધિકતર સંવેગ પ્રાપ્ત થયા છે જેને એવા તે દેવ પ્રદક્ષિણા દઈ, વંદન કરીને પાછે સ્વસ્થાનકે જાય. એ જ પ્રમાણે થળોષપાત, હોપપાત, વૈ મળોષપાત, વિગેરે અધ્યયનાને માટે પણ જાણવું.
આવા પ્રભાવીક અધ્યયના હાવાથી તે ભણવાના સ્ત્રીઓને... અધિકાર નથી. ચૌદ પૂર્વ ભણવાને વિષે પણ તેનું અધિકારીપણું છે. નમોડદુસ્લિા અને નમોસ્તુવર્ણમાનાથ વિગેરેનું પૂર્વીતર્ગતપણું સંભવે છે, તેથી જ તે સ્ત્રીએ ન ખેલે એમ કહેલ છે. અથવા તે ન કહેવામાં કાંઈ બીજું કારણ હાય તે તે પણ બુદ્ધિવંત પુરૂષોએ સ્વયમેવ જાણી લેવું.
નમોસ્તુવઈમાનાય * ગુરૂ મહારાજ કહેતા હોય તે અવસરે દરેક સ્તુતિને પ્રાંતે નમોન્નમાલમળાાં એ વચન વડે ગુરૂ મહારાજને નમસ્કાર અન્ય સાધુ અને શ્રાવક ખેલે છે તે નૃપાદકના આલાપમાં દરેક વાર્તાની પ્રાંતે ‘જીવ' એમ એલવાનું કેટલેક સ્થાનકે પ્રવર્ત્તન છે તે પ્રમાણે શ્રી ગુરૂ વચનની પ્રતીચ્છાદિ રૂપ સંભવે છે.
તથા શ્રીવહુંમાન સ્વામીનું આ તીર્થ પ્રવર્તે છે, તેમની આજ્ઞાવર્ડ કરીને આ પ્રતિક્રમણાદિ કરવાનું છે તે નિર્વિઘ્નપણે સંપૂર્ણ થવાથી થયેલા હર્ષે કરીને, તેમજ મંગળિકને અર્થે નમોસ્તુવર્ધમાનાય એ સ્તુતિ કહેવાની છે, કૃતજ્ઞાના એવા વ્યવહારજ છે કે ‘વસમીહીત કાર્ય નિર્વિઘ્નપણે સમાપ્ત થાય ત્યારે
* આ પ્રમાણે પ્રવર્તન હાલ નથી. નમોતની આધમાં એકવાર જ નમોસમાસમાળ એમ કહેવાનું પ્રવર્ત્તન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org