SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર હેવાથી સ્ત્રીઓનું સંસ્કૃત ભાષામાં અનધિકારીપણું દઢ થાય છે. વળી કહ્યું છે કે केविअ तुच्छा गारव बहुला चलींदीआ दुबला धीइएअ । इअ अइसेसझ्झयणी, भूआवाओ अ नो थीणं ॥१॥ કેટલીક સ્ત્રીઓ સ્વભાવથી જ પ્રાયે તુચ્છ એટલે અલ્પ સત્વવાળી, અલ્પ સદ્ધિ હોવા છતાં પણ અત્યંત ગર્વ ધારણ કરનારી, ચપળ ઈદ્રીઓવાળી એટલે વિકારવાળી તથા શૈર્યતામાં દુર્બળ અર્થાત્ ધીરજ નહીં રાખી શકનારી એવી હોય છે તેથી અતિશયવંત સ્વરૂપવાળાં ઉથ્થાન અને સમુથ્થાન શ્રત તથા અરૂણે પપાતાદિક અધ્યયન અને ભૂતવાદ જે દષ્ટિવાદ બારમું અંગ તે ભણવાની સ્ત્રીઓને અનુજ્ઞા નથી.” દષ્ટિવાદને વિષે અનેક વિદ્યાઓ સર્વ પ્રકારના વાંછિતને આપનાર વર્ણવેલી છે, તેથી તે ભણવાને અધિકાર સત્વવંત પુરૂષને જ છે. સંયમાદિ કાર્ય નિષ્પન્ન થયે સતે જે કંઈ મુનિ એક કુળ, એક ગામ અથવા એક રાજધાનીની ઉપર સંકલ્પ કરીને રૂછમાન થયા સતા અપ્રશાંત ચિત્તવડે, અપ્રશસ્ત લેશ્યાવડે, વિષમાસને બેસીને, ઉપયાગ સહિત ઉઠ્ઠા યુત ચયન ગણે, એકવાર બેવાર અને ત્રીજીવાર ગણે કે તત્કાળ તે કુળ, ગામ અથવા તે રાજધાનીમાં વસનારા લેક હણાઈ ગયા છે મનના સંકલ્પ જેના એવા થયા સતા, વિલાપ કરતા સતા એકદમ ઉતાવળા ભયભ્રાંત થઈને ભાગવા માંડે ત્યારપછી કાર્ય સમાપ્ત થયે સતે તેજ કુળ, તેજ ગામ તથા તેજ રાજધાનીને માટે સંકલપ કરીને તુષ્ટમાનપણે, પ્રસન્ન ચિત્તે, પ્રસન્ન લેશ્યાવડે, સમ સુખાસને બેસીને ઉપગ યુક્ત મુનિ મુઠ્ઠા શ્રત કથા નું પર્યટણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy