________________
કરેલા આદેશ પ્રમાણે કાર્ય કરીને પ્રણામ પૂર્વક તે પ્રમાણે કર્યાનું નિવેદન કરવાનું પ્રવર્તન છે. તે જ પ્રમાણે અહીં પણ જાણવું.
જેમ રાજાના મનુષ્ય કાર્ય પ્રસંગે મેકલ્યા સતા પ્રણામ કરીને જાય છે અને તે પ્રમાણે કાર્ય કરી આવ્યા પછી પ્રણામ પૂર્વક નિવેદન કરે છે તેમ અહીં પણ સાધુ, ગુરૂ મહારાજાએ પ્રતિક્રમણ કરવાની આજ્ઞા કર્યા સતા પ્રથમ ગુરૂ વંદન કરીને પછી ચારિત્રાદિકની વિશુદ્ધિ કરે છે અને પ્રાંતે ગુરૂમહારાજને છએ આવશ્યક કર્યાનું નિવેદન કરવાના પ્રારંભમાં દ્વાદશાવર્ત વિદન કરીને પછી “સામયેિ, વારસો, વાંસ, હિમણું
, પહલાજ કર્યું છે.” એમ નિવેદન કરે છે. પછી ફૂછો અgછું એમ કહીને જાનવડે રિત થઈ અંજળી જેડી નમોહંતરિદઈત્યાદિ પૂર્વક ત્રણ સ્તુતિ કહે તેમાં પણ ગુરુ મહારાજને વિનય સાચવવા માટે જ્યાં સુધી ગુરૂ એક સ્તુતિ બોલે ત્યાં સુધી શિષ્ય મૌન રહે અને એક સ્તુતિ ગુરુ બેલી રહ્યા પછી સર્વે વર્તમાન સ્તુતિ વય બોલે.
અહીં દુછાને અgÉ એ શબ્દને અર્થ એ સમજ કે “અનુશાસ્તિ જે ગુજ્ઞા તેને હું અભિલપું છું-વાંછું છું.” એટલે “પ્રતિકમણ કરવું” એવી જે ગુર્વાજ્ઞા તેને હું વાં છું. અને તે ગુર્વાજ્ઞા પ્રમાણે મેં મારા અભિલાષ પૂર્વક (રાજાની વેઠની પેઠે નહીં) પ્રતિક્રમણ કર્યું છે. આ સંભાવના એટલા માટે કરીએ છીએ કે તે વચન કહ્યા પછી ગુરૂ મહારાજને કાંઈ ન આદેશ નથી. વળી સમ્યક્ત સામાયિકાદિકના આરેપણની વિધિમાં તથા અંગાદિકના ઉદેશમાં પણ એ પ્રમાણે છાનો અણુ િએવું વચન છે અને તેની પછી કાંઈ ગુરુ મહારાજ આદેશ દેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org