________________
તે શાંક વિષચે આલેચના પૂર્વક મિથ્યાદુકૃત દઈ શુદ્ધ થવું से मीश्र प्रायश्चित्त.
૪ અનેષણય આહાર શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કર્યા પછી અશુદ્ધ જણાયેલ, પ્રથમ પિરિસિએ આણેલે આહાર ચતુર્થ પરિસિ સુધી રાખવાથી કાળાતીત થયેલ, અર્ધ જન ઉપરાંતથી આણેલ અથવા મંગાવેલ ક્ષેત્રતીત થયેલ અને સૂર્યોદય થયા શિવાય તથા સૂર્યાસ્ત થયા પછી ઉદય થવાની અને અસ્ત નહીં થયાની બુદ્ધિએ ગ્રહણ કરેલ આહાર-વિગેરે અશુદ્ધ આહારને ત્યાગ કરે એ વિવેકા પ્રાથશ્ચિત્ત.
૫ કાયચેષ્ટાને નિરોધ કરી ઉપયોગ માત્રે દુઃસ્વમ જનિત દેષ વિગેરેની શુદ્ધિ કરવી તે જાત્ર ગશ્ચિત્ત.
સચિત્ત અથવા પૃથ્વીકાયાદિને સંઘટ્ટ થવાથી લાગેલા દેષની ગુરુના બતાવ્યા પ્રમાણે નવીથી તે છ માસના ઉપવાસ પર્યંતના તપથી શુદ્ધિ કરવી તે તપ પ્રાશ્ચિત્ત.
૭ થયેલા દેષને માટે વતારાપણું કાળથી તે પાંચ અહેરાત્રિના પર્યાયને દુષણના ક્રમ પ્રમાણે છેદ કરો તે છે - શ્ચિત્ત. જેમ દુષ્ટ વ્યાધિના દેષથી શરીરના એક ભાગને શેષ અવયવની રક્ષાને માટે છેદ કર તેમ શેષ પર્યાયની રક્ષાને માટે દુષણના પ્રમાણમાં વ્રતપર્યાયને છેદ કરે. જે માણસ તપથી પણ દુર્દમ હેાય, છ માસને અથવા તેથી પણ ઉત્કૃષ્ટ તપ કરવાને સમર્થ હેય, એવા ભારે તપથી પણ શું! એમ બેલી તપના ગર્વવાળ હોય, તપ કરવાને અસમર્થ હય, ગ્લાન, બાળ અથવા વૃદ્ધ હોય, તપની શ્રદ્ધાવિનાને હોય અને નિષ્કારણે અપવાદ માર્ગ સેવવાની રુચિવાળ હોય તેને માટે આ પ્રાયશ્ચિત્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org